Categories
India

જૂતા-ચપ્પલ ચોરવા માં સાળી એ જે મગજ ચલાવ્યું તેને જોઈ ને જીજા નો છૂટી ગયો પરસેવો જીજા પાસેથી લીધી મોટી રકમ જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક લગ્ન પ્રસંગ ના વિડીયો વાયરલ થતા હોય છે. લોકોને લગ્ન પ્રસંગ ના વિડીયો જોવા ખાસ ગમતા હોય છે અને તેમાંથી ભરપૂર મનોરંજન મળતું હોય છે. લગ્ન પ્રસંગમાં અનેકવિઘી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને જુતા ચપ્પલ ચોરવાની એક વિધિ હોય છે. જેમાં કન્યાના પરિવાર અથવા તો કન્યા ની બહેન દ્વારા વરરાજા ના જુતા ચપ્પલ ચોરવામાં આવતા હોય છે.

ત્યારબાદ વરરાજા પાસેથી રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવતી હોય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ કન્યા ની નાની બહેન દ્વારા તેના જીજા ના ચપ્પલ ચોરવામાં આવે છે. ત્યારબાદ તેને એક કાર્ડ બોર્ડ બનાવ્યું હતું જેમાં કાર્ડ બોર્ડમાં 21-000,31-000,51-000 અને 1,00,000 આવી રકમો લખી હતી. જે ગોળ ચકર ફેરવવામાં આવે અને જેના ઉપર આવીને ચક્કર અટકે એટલા રકમ જીજા ને આપવાના થાય તેવું તે જાણવા મળે છે.

એવામાં વરરાજા જેવું ચક્કર ફેરવ્યું કે તેનું ચક્કર રૂપિયા 1,00,000 પર આવીને અટક્યું હતું. આથી કન્યાના પરિવારના સભ્યો ખુશ ખુશાલ થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. તો બીજી તરફ વરરાજા ને તો પરસેવો છૂટી રહ્યો હતો આમ આવા અનેક વિડીયો લગ્ન પ્રસંગના લોકોને જોવા મળતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aarti Vats (@vlogbybundleofjoy)

અને તેમાંથી લોકોને ભરપૂર માત્રામાં મનોરંજન મળતું હોય છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે અને લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આવા વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. અને લગ્ન માં આવી નાની મોટી મજાક મસ્તી થતી જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *