જ્યારે નીતા અંબાણી પહોંચ્યા સિદ્ધિ વિનાયક મંદિર આ સમયે તેમનો લુક જોઈને લોકો ચોકી ગયા કારણકે જુઓ ફોટાઓ
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જ્યારે પણ દેશમાં ધનિક અને ખૂબ સૂરત વ્યક્તિની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ મનમાં અંબાણી પરિવાર નું જ આવે છે આપણે સૌ જાણીએ છિએ કે અંબાણી પરિવાર ના લોકો કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહ્યા જ કરે છે પોતાના લુક અને વેપાર થતાં પોતાના પૈસા ને લઈને તો ઘણી વખત પોતાની વૈભવી જીવન શૈલી ના કારણે અંબાણી પરિવાર સતત ચર્ચામાં રહે છે.
જોકે આ સૌ માં જોઈ કોઈ વ્યક્તિ સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કરતું હોઈ તો તે અંબાણી પરિવાર ની વહુ નીતા અંબાણી છે. આપણે સૌ જાણીએ છિએ કે દેશની સૌથી અમીર મહિલા નીતા અંબાણીની ઓળખ માત્ર દેશના અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની હોવા પુરતી જ સીમિત નથી પરંતુ તે પોતાના કામ અને ફેશનેબલ સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણી 58 વર્ષની ઉંમરે પણ ઘણા જ સુંદર દેખાય છે, તેઓ સુંદર બતાવવાની સાથે સારું એવું ફેશન સેન્સ પણ ધરાવે છે ઉંમર ના આ તબબ્કે પણ નીતા અંબાણીએ પોતાની જાતને એટલી ફિટ અને એક્ટિવ રાખે છે કે ઘણી સ્ત્રીઓ તે પ્રેરણા સમાન છે હાલના સમય માં નીતા અંબાણી ને તમામ પ્રકારના પોશાક ખૂબ જ સુંદર લાગે છે.
હાલમાં નીતા અંબાણી ના અમુક ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે કે જેમાં તેઓ પુત્રના લગ્નનું કાર્ડ મંદિરે મૂકવા માટે પહોંચીયા હતા. જણાવી દઈએ કે આપણે અહીં વર્ષ 2019ની વાત કરવાની છે કે જ્યાં મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. જણાવી દઈએ કે આ સમયે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની હલ્દી-મહેંદી અને લગ્નની તારીખ કન્ફર્મ થયા બાદ મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે મુંબઈના પ્રભા દેવી વિસ્તારમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં લગ્નનું પહેલું કાર્ડ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન હંમેશની જેમ નીતા અંબાણી ખૂબ જ સુંદર ટ્રેડિશનલ લુકમાં જોવા મળીયા હતા જેમાં તેમની સુંદરતા જોવા મળી રહી હતી.
જો વાત આ સમયે નીતા અંબાણી ના લુક અંગે કરીએ તો નીતા અંબાણીએ લાલ સૂટ પહેર્યો હતો, જેની ઓઢણી સિલ્કની હતી. તે એક પ્રકારનો ત્રણ પીસ પોશાક હતો, જેમાં મેચિંગ પલાઝો સાથે સીધી લાઇન કુર્તી અને શેડ વાળો દુપટ્ટાનો હતો જણાવી દઈએ કે તેમનો આ ડ્રેશ ભારત ના જાણીતા ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
આ સમયે નીતા અંબાણી ના પોશાકમાં બાંધણી પ્રિન્ટ જોઈ શકાય છે. જેમાં કુર્તાની હેમલાઇનને ફસ-ફ્રી લુક આપવામાં આવ્યો હતો, જેમાં નીચેના ભાગમાં ક્રીમ રંગની ફ્રિન્જ લેસ હતી. જયારે બોર્ડર પર ગોલ્ડન ગોટા પત્તી સાથે ઝરી વર્ક કરવામાં આવ્યું હતું, જેની સાથે ડિઝાઇનરનું સિગ્નેચર વર્ક તેને વધુ સુંદર બનાવી રહ્યું હતું. આ ઉપરાંત ડ્રેશ ના નીચે ના ભાગ ને સાદો રાખીને તેમાં ભરતકામ કરવામાં આવી હતી ક્યારે તેમનો દુપટ્ટાને ડુપિયન સિલ્કમાં બનાવવામાં આવ્યો હતો, જે ઓરેન્જ કલરમાં હોવાથી સમગ્ર દેખાવમાં સારો કોન્ટ્રાસ્ટ બનાવે છે.