અદભુત ઘટના! આ નાની ભૂલ કરવા પર ટ્રક ડ્રાઈવર બન્યો કરોડપતિ વિગત જાણી ચોકી જાસો અને આવી ભૂલ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ ઘણો મહેનતુ અને લાગણીશીલ છે દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં પૈસાદાર બનવાની હોય છે આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં નાણાંનું મૂલ્ય કેટલું વધી રહ્યું છે દરેક ચીજ-વસ્તુઓ માટે નાણું એ પ્રાથમિકતા છે આ માટે લોકો દિવસ રાત મહેનત કરીને ધનવાન બનવાની કોશિશ કરતા હોય છે પરંતુ કહેવાય છે કે નસીબ વિના મહેનત પણ કામ લાગતી નથી મહેનત કરવા છતાં પણ જો નસીબ માં પૈસા ના હોય તો ધનવાન બની શકાતું નથી આથી ઊલટું પણ હોય છે એટલે કે જો નસીબ માં પૈસા હોય જ તો વધુ મહેનતના કરવા છતાં પણ વ્યક્તિ આરામથી ધનવાન બની શકે છે.

આપણે અહીં આવાજ એક આશ્ચર્યચકિત કરનાર કિસ્સા વિશે વાત કરવાની છે એક નાની અમથી ભૂલને કારણે એક ટ્રક ડ્રાઇવર કરોડપતિ બની ગયો ચાલો આપણે આ ઘટના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ મળતી માહિતી અનુસાર આ ઘટના અમેરિકા માં આવેલ મિશિગન છે. કે જ્યાં એક ભૂલ વ્યક્તિ માટે કરોડો નો ફાયદો લઈને આવી.

જણાવી દઈએ કે અહીં રહેતો વ્યક્તિએ પોતાની પત્ની સાથે જઈ રહ્યો હતો આ સમયે રસ્તામાં જ્યારે વ્યક્તિ પોતાના ટ્રકમાં હવા ભરવા માટે ઊભો રહ્યો અને મિશિગનના ઈસ્ટ પોઈન્ટમાં એક પેટ્રોલ પંપ પર તે પોતાના ટ્રક ને હવા ભરવાના મશીન પાસે લઇ ગયો. આ સમયે વ્યક્તિએ મશીન માં પૈસા નાખવા માટે ત્યાં ના કારકુન પાસે ગયો

ત્યારે પંપ ના કારકુન દ્વારા આ ટ્રક ડ્રાઈવર વ્યક્તિને તેણે ચુકવેલા 10 ડોલર ના બદલામાં સાત સ્ક્રેચ ઓફ ટિકિટ આપી. આ જ એક નાની ભૂલ હતી કારણ કે ટિકિટ લીધા પછી, કારકુનને ખબર પડી કે તેણે ભૂલથી ટ્રક ડ્રાઈવરને $10ની ટિકિટને બદલે $20ની લોટરીની ટિકિટ આપી દીધી છે.

જે બાદ જ્યારે કારકુને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તેણે ટ્રક ડ્રાઈવર ને આપેલ $10 ને બદલે $20 માં લોટરી ટિકિટ પાછી આપવા કહ્યું પરંતુ ટ્રક ડ્રાઈવર માન્યો નહીં અને તેણે ટિકિટ પાછી ન આપી. ટિકિટ લીધા ના થોડા દિવસ બાદ જ્યારે ટ્રક ડ્રાઈવર $20 ની ખરીદી માટે લોટરીના પરિણામો જાહેર થયા, ત્યારે ડ્રાઇવર ખૂબ જ ખુશ થઈ ગયો

કારણ કે જણાવી દઈએ કે ડ્રાઈવર ને મળેલ લોટરીની ટિકિટ માં તેને ₹ 15,000,000 મળ્યા હતા, જે ટિકિટ તેને ભૂલથી મળી ગઈ હતી, આ એક ભૂલ ના કારણે તે વ્યક્તિ કરોડપતિ બની ગયો હતો. જે બાદ આ ડ્રાઈવરે જણાવ્યું કે લોટરીમાં જીતેલા આ પૈસાથી મેં એક ઘર ખરીદ્યું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.