India

જોડિયા બહેનો એ કર્યા જોડિયા ભાઈઓ સાથે લગ્ન ઇન્ટરવ્યૂ માં શેર કર્યા બેડરૂમ ના સિક્રેટ સાંભળી ને પાણી પાણી થઇ જશે.

Spread the love

આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ કે દુનિયામાં સાત એવા વ્યક્તિઓ હોય છે કે જેના ચહેરા એકબીજા સાથે મળતા હોય છે. પરંતુ ક્યારેય આવા વ્યક્તિઓ ભેગા થતા હોતા નથી અને એક બીજી વસ્તુ એ કે આપણા સમાજમાં ક્યારેક એક સાથે બે ટ્વીન્સ લોકો પણ જોવા મળતા હોય છે. ટ્વીન્સ એટલે કે જોડીયા બાળકો. જોડીયા બાળકો જોતા ની સાથે જ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર થતું હોય છે. એવી અમેરિકામાં રહેતી બે બહેનો કે જે જુડવા છે અને આ બહેનોએ હવે જુડવા યુવાનો સાથે લગ્ન પણ કર્યા છે.

વધુ વિગતે વાત કરીએ તો અમેરિકામાં રહેતી બે બહેનો બ્રિટની અને બ્રાયના બંને ટ્વીન્સ એટલે કે જુડવા છે. બંનેનાચહેરા બંનેનું શરીર બધું જ સરખું લાગે છે. બંને નાનપણથી જ એક સરખા કપડા પણ પહેરે છે એક સાથે સ્કૂલે પણ ગઈ છે અને બધું જ કામ સરખી રીતે કરે છે. હાલમાં આ બંને બહેનો ચર્ચાનો વિષય છે. કારણ કે બ્રિટની અને બ્રાયના ની મુલાકાત જોશ અને જેરેમી નામના ભાઈઓ સાથે વર્ષ 2017 માં થઈ. આ જોશ અને જેરેમી બંને પણ આ બંને બહેનોની જેમ જુડવા ભાઈઓ છે.

આ બંને ભાઈઓની મુલાકાત બંને જોડવા બહેનો સાથે થઈ તે બાદ તે લોકોએ એકબીજા ને છ મહિના સુધી ડેટિંગ કર્યું અને બંને યુવતીએ બંને યુવકો સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો અને ચારેય જણાય ફેમિલી પ્લાનિંગ પણ સાથે જ કર્યું અને બંનેના ઘરે હાલમાં એક એક બાળકનો જન્મ પણ થઈ ચૂક્યો છે. એક ઇન્ટરવ્યૂમાં બહેનોએ ખુલાસો કર્યો હતો કે તેમના પતિ અનેક વાર કન્ફ્યુઝ થઈ જાય છે. ઘણીવાર તે લોકો એકબીજાના બેડરૂમમાં પણ આવી જાય છે.

બેડરૂમમાં આવ્યા પછી ખ્યાલ પણ આવતો નથી કે કોણ કોનો પતિ છે. પરંતુ સ્પેસિફિક માર્ક હોવાને કારણે તે લોકોને ખ્યાલ આવી જતો હોય છે. તે લોકો કહે છે કે જોડિયા હોવાને કારણે આ બધી મુશ્કેલીઓ પડે છે. બંને બહેનોએ મોટરકારનું લાયસન્સ પણ સાથે બનાવ્યું હતું અને બંને વચ્ચે ખાસ એવું બોર્ડિંગ જોવા મળે છે. બંને એક એક બાળકોને જન્મ આપીને દેખરેખ પણ સાથે રાખે છે અને આ ચારેય લોકો એક સાથે રહેવાનું ખૂબ જ પસંદ કરે છે. આમ તેની તસવીરો જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે તે લોકોમાં કેટલી સમાનતા જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *