સ્કૂટર પર થી પડી જતા મહિલા એ પોતાની ભૂલ નો ટોપલો એક યુવાન પર ઢોળી દીધો. યુવાન પણ સ્માર્ટ હતો તેણે એવું કર્યું કે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેને જોઈ ને તો તમે પણ કહેશો કે, આ એવો વિડીયો છે જેમાં એક ભાઈ અને બહેન રસ્તા પર અચાનક ગાડી પર થી પડી જાય છે. અને પોતાની ભૂલ નો ટોપલો પાછળ આવતા એક યુવાન પર ઢોળી દે છે. પરંતુ યુવાન પણ સ્માર્ટ હતો.
આ એક વિડીયો માં જોઈ શકાય છે કે, એક ભાઈ અને એક બહેન પોતાના સ્કૂટર પર રસ્તા પર જય રહ્યા છે. તે ભાઈ એ અચાનક સ્કૂટર ને બ્રેક મારી તો તે બને સ્કૂટર પર થી નીચે પડી ગયા. આ સમયે એક યુવાન તેની પાછળ આવતો હોય છે. આ યુવાન કોઈ કારણોસર શરુ ગાડી એ વિડીયો બનાવતો હોય છે. અને આગળ બન્ને સ્કૂટર માં પડ્યા તે ઘટના તેના ફોન માં કેદ થઇ ગઈ હતી.
પેલા બે સ્કૂટર માંથી પડ્યા તો તેમાં બેસેલ યુવતી ઉભા થઇ ને પેલા યુવાન ને ખરી ખોટી કહેવા લાગે છે કે, તે અમારા સ્કૂટર ને ટક્કર મારી. પરંતુ તે યુવાન નો તો કોઈ જ વાંક નો હતો. અને તેને પેલા લેડી ને કહી દીધું કે મારી પાસે પ્રુફ છે. કે મેં તમારી સ્કૂટર ને ટક્કર મારી નથી. આમ તે યુવાન તમાશો બનતા બચી ગયો હતો. ખરેખર તો યુવાન ની ગાડી તેની સાથે ટકરાય પણ ના હતી. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો જોઈ ને લોકો આનંદ માણી રહ્યા છે. આ વિડ્યો અત્યાર સુધી માં 5 લાખ થી પણ વધુ લોકો એ જોઈ લીધો છે. લોકો આમાં રમુજી કમેન્ટ કરતા પણ જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.