આ યુવતી એ કેક ની કેન્ડલ જેવી પ્રગટાવી કે તેમાંથી આગ ની પ્રચંડ જ્વાળા ઉઠી, ત્યારબાદ તો યુવતી…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને બધા જ વિડીયો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ફની વિડીયો, લગ્ન ના વિડીયો, જેવા અનેક વિડીયો જોવા મળે છે. અમુક એવા વિડીયો હોય છે, જેને જોઈ ને આપણે પણ હેરાન થઇ જય એ. આવા અનેક વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવતા હોય છે. એવો જ એક વિડીયો છે. જેને જોઈ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરેલો છે. જેમાં એક યુવતી પોતાના જન્મદિવસ નિમિતે જન્મદિવસ ની ઉજવણી કરતી જોવા મળે છે. પરંતુ, ત્યારે કંઈક એવું થાય છે કે, જેનો જન્મદિવસ છે તે બરાબર કેક ની સામે મોં રાખી બેઠી છે. અને તેની બાજુ માં જ એક બીજી યુવતી પણ ઉભી છે. તે બીજી યુવતી કેક ની કેન્ડલ સળગાવવાની કોશિશ કરે છે.
જેવી જ કેન્ડલ સળગાવે છે કે તરત જ એમાં થી આગ નિ જ્વાળા ઉઠે છે. અને કેક સામે બેઠેલી યુવતી ના મોં તરફ આવે છે. તે યુવતી ની તો હાલત જ ખરાબ થઇ ગઈ. અંતે ત્યારબાદ જે થયું તે જોઈ ને તો સૌ કોઈ હેરાન રહી ગયા હતા. જુઓ વિડીયો.
View this post on Instagram
જેવી કેન્ડલ સળગી કે તરત જ યુવતી ગભરાય ગઈ અને ઘડીક માટે તો તેનિ ધડકન પણ થંભી ગઈ હશે. આ વિડીયો માંથી એક શીખ લેવા જેવી છે. કે જન્મદિવસ ઉજવતા સમયે આ બાબતો નું ખાસ ધ્યાન રાખવું જોઈ એ કે, આવી દુર્ઘટના ના ઘટે. પુરી સાવચેતી સાથે ઉજવણી કરવી જોઈએ. આવા અનેક વિડીયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં આવી દુર્ઘટના સર્જાતી હોય છે.