પેટ્રોલ ની ટાંકી પર ગર્લફ્રેન્ડ ને બેસાડી યુવક-યુવતી એ કરી એવી હરકત કે જોઈ ને તમે પણ, જુઓ વિડીયો.
ભારતમાં રોજબરોજ અનેક વિચિત્ર ઘટનાના વિડીયો સામે આવતા હોય છે. લોકો બાઈક ઉપર ઉભા રસ્તે સ્ટંટ કરતા હોય છે. સ્ટંટ કરવાના ચક્કરમાં પોતાના જીવ સાથે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. ક્યારેક તો યુવક અને યુવતી બાઈક ઉપર બીભત્સ હરકતો રતા પણ જોવા મળે છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વડીયો ની વાત કરવામાં આવે તો આ વિડીયો વિશાખાપટનમના સ્ટીલ પ્લાન્ટ રોડ ઉપર નો જાણવા મળ્યો છે.
જેમાં ૧૯ વર્ષની એક છોકરી 22 વર્ષના છોકરા સાથે રસ્તા ઉપર ચાલુ ગાડીએ બીભત્સ હરકતો કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે તેમ યુવક પોતાનું બાઈક ચલાવી રહ્યો છે તો યુવતી બાઇકની પેટ્રોલની ટાંકી ઉપર બેસેલી છે અને યુવક અને યુવતી ચાલુ ગાડીએ એકબીજાને ગળે મળતા જોવા મળે છે. આ વિડીયો સામે આવતા પોલીસે આ યુવક યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
પોલીસે મોટર વ્હીકલ એક્ટ ની કલમો 336 279 132 અને 129 હેઠળ કેસ નોંધ્યા હતા. તો યુવક યુવતીના માતા પિતાને બોલાવીને તેનું કાઉન્સિલ કરવામાં આવ્યું હતું. સાથો સાથ વિશાખાપટ્ટનમના પોલીસ કમિશનરે નાગરિકોને ટ્રાફિક ના નિયમો નું પાલન કરવાની સલાહ આપી હતી. નહીં તો વાહન જપ્ત થઈ જશે તેવી કડક ચેતવણી પણ આપી હતી.
విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/i2dGgHKElg
— Vizag News Man (@VizagNewsman) December 29, 2022
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને પોતાનો ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે. ભણવાની ઉંમરમાં યુવક યુવતી ઉભા રસ્તા ઉપર આવી હરકતો કરતા અન્ય લોકોના મગજમાં પણ આની માઠી અસર પડતી હોય છે. આવા અનેક વિડીયો રોજબરોજ સામે આવતા હોય છે. ક્યારેક સ્ટંટ કરવાના ચક્કરમાં લોકો પોતાના જીવથી હાથ ધોઈ બેસતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!