મૌતને અડીને યુવક એવી રીતે જીવિત પરત ફર્યો કે વિડીયો જોઈ તમારા 100% હોશ જ ઉડી જશે!! જુઓ વિડીયો
હાલમાં વરસાદે ચારેબાજુ જોર પકડ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર સહીત ના ઘણા રાજ્યોમાં પાણી નો કહેર જોવા મલી આવ્યો છે. એવામાં ત્રીજા રાઉન્ડ માં મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો એમ જણાઈ રહ્યું છે ત્યાંરે હાલમાં સોશિયલ મીડિયા પર અવનવા પૂર ના વિડીયો જોવા મલી જાય છે જેમાં ઘણીવાર ઘરમાં પાણી ભરાઈ જવાના વિડીયો જોવા મળી જાય છે.તો ઘણીવાર ગાડીઓના તણાઇ જવાના વિડીયો પણ સામે આવતા હોય છે.આમ તો કહેવાય છે ને કે’ રામ રાખે તેને કોણ ચાખે ‘ આ કહેવત અહી સાચી સાબિત થઈ છે.
આપણે સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો જોતાં હોઈએ છીએ તેમાં ઘણા વિડીયો રમૂજી તો ઘણા એવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે જોઈને ભગવાન યાદ આવી જતાં હોય છે અને હોશ ઊડી જતાં હોય છે. ત્યારે હાલમાં પણ વરસાદ ની રૂતુ ચાલી રહી છે ત્યારે પુરના ઘણા વિડીયો જોવા મલી જાય છે. જેના કારણે ઘણી માનહાનિ ના હચ્મ્ચાવી મુક્તા વિડીયો પણ જોવા મલી જાય છે. તો ઘણીવાર મનુષ્યો યમરાજા ને હાથ ટાળી આપીને પોતાનો જીવ બચાવીને પાછા આવતા ના વિડીયો પણ જોવા મલી જાય છે ત્યારે આવો જ એક લોકોના હોશ ઉડાવી દેનાર વિડીયો સામે આવી રહ્યો છે.
જેમાં પગ નીચેથી જમીન સારી જેવી એ કહેવત બરોબર બંધ બેસતી જોવા મલી રહી છે.વાસ્તવમાં સોસ્ઝિયલ મીડિયા પર એક વિડીયો સામે આવી રહ્યો છે જે જોઈને દરેક લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે અને આંખો પર વિશ્વાસ કઈ રીતે કરવો તે સમજમાં નથી આવી રહ્યું.આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ શહેર છે કે જ્યાં વરસાદનું પાણી એક મોટી નદી ની જેમ પાણી વહી રહ્યું છે અને આ દરશયો જોવામાં એમ લાગી રહ્યું છે કે કોઈ રોડ હતો તે હવે આ પાણીમાં ગાયબ થઈ ગયો છે
અથવા તૂટી ગયો છે એમ લાગી રહ્યું છે. ત્યાં જ આગળ થોડો રસ્તો નજર આવી રહ્યો છે. આ રસ્તા પર એક વ્યક્તિ એક ઘરની બાજુમાં ઊભો નજર આવી રહ્યો છે. અને તે રસ્તા પર જવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યાં જ તે રસ્તાનો થોડો ભાગ તે ઊંડા નદીના પાણીમાં પડી જાય છે અને આ સાથે જ ત્યાં ઉભેલો વ્યક્તિ પણ નીચે પડી જાય છે પરંતુ ભગવાન ની મહેરબાની કે આ વ્યક્તિ તે ઊંડા પાણીમાં પાડવાના બદલે ત્યાં થોડી માટી હોય ત્યાં પડે છે
જેના કારણે તે નદીમાં વહેતા બચી જાય છે અને પડતાં ની સાથે જ વ્યક્તિ જડપથી સાહસ કરીને ઉપર ફરી રસ્તા પર ચાડવાનો પ્રયાણ કરવા લાગે છે ત્યાં જ કોઈ અન્ય વ્યક્તિઓ તેને આમ મોત સાથે લડતા જોઈ જાય છે અને વ્યક્તિ તેને મદદ કરવા માટે આવી જાય છે અને પોતાનો હાથ આપીને તે વ્યક્તિ ને બચાવી લે છે. અને આમ વ્યક્તિ પોતાનો જીવ બચાવમાં સફળ થાય છે અને યમરાજ ને માત આપીને પરત આવી જાય છે. હાલમાં તો આ દ્રશ્યો જોઈને દરેક લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે .
View this post on Instagram