રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર આપણને ફની વીડિયો જોવા મળતા હોય છે. ખાસ કરીને લોકો પ્રાણીઓની મજાક મસ્તી ખૂબ જ કરતા હોય છે. આવા અનેક પ્રાણીઓ સાથેના મજાક મસ્તી ના વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લોકો વાંદરાઓની મસ્તી ખૂબ જ કરતા હોય છે. પરંતુ આ વીડિયોમાં એક યુવાન એક મુરઘી ની મસ્તી કરે છે. પરંતુ આ યુવાને મુરઘા ની મસ્તી કરતા તે યુવાનને ભારે પડી ગયું હતું.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક મુરઘી જંગલ વિસ્તારમાં આટા મારતી હોય છે. એવામાં એક યુવાન એક લાકડી લઈને તેની પાસે આવે છે અને મુરઘીને ચીડવવાનું શરૂ કરે છે. ઘડીએ ઘડીએ આ યુવાન મુરઘી ની નજીક આવે છે અને દૂર જાય છે નજીક આવે છે અને દૂર જાય છે. એવામાં મુરઘી ની સહનશક્તિનો આખરે અંત આવ્યો અને મુરઘી યે ત્યારબાદ પાછળ ફરીને એવી તરાપ મારી કે યુવાન મુરઘીના ડરથી એક ઝાડવાન ઉપર ટીંગાઈ ગયો હતો.
જેવો તે ઝાડવા ઉપર ટીંગાઈ ગયો કે ત્યારબાદ નીચેના ખાડામાં પડ્યો અને ત્યારબાદ તે ઊભો થઈને દોડવા લાગ્યો હતો. આમ આ યુવાનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ બાબતે અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ યુવાન પ્રત્યે ગુસ્સો પણ દર્શાવી રહ્યા છે. તો કેટલાક લોકોને આ વિડીયો જોઈને મનોરંજન મળી રહ્યું છે.
મુરઘી ને જે રીતે છોકરા પર બદલો લીધો, તે નજારો ખરેખર જોવા લાયક છે. આ વિડીયો જોયા પછી કોઈ હસવાનું રોકી શકશે નહિ. આ વીડિયો @kumarayush084 દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. થોડી સેકન્ડનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમ આવા અનેક વિડીયો આપણને જંગલી પશુ પ્રાણીઓના જોવા મળતા હોય છે જેની મજાક મસ્તી કરવી લોકોને ક્યારેક ભારે પડી જતી હોય છે.
मुर्गे से पंगा..न रे न pic.twitter.com/DmStZanUmU
— @kumarayush21 (@kumarayush084) October 31, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!