છે કોઈના માં હિમત કે આ દાદા ની જેમ કસરત કરી બતાવે ! તમને પણ નવાઈ લાગશે કે આ ઉમરે…જુઓ વિડીયો
ઈનટરનેટ ની દુનિયામાં બહુ જ અજીબો કિસ્સા જોવા મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે . ઘણી વાર એમાં એવા પણ વિડીયો આવતા હોય છે જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા વિડીયો પણ જોવા મળતા હોય છે ઘણી વાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે . સોશિયલ મીડિયા પર અનેકો વિડિયો આવતા હોય છે હાલમાં જ એક વિડીયો નજરમાં આવી રહ્યો છે જેમાં એક વૃદ્ધ દાદા જોવા મળે છે .આ વિડીયો જોતા યુવાનો ને પણ શરમાવે એવો છે આ વિડીયોમાં દાદા ફીટ એન્ડ ફાયન જણાય છે એક તો કહી સકાય કે આજના યુવાનો કરતા વૃધ્ધો વધુ મજબુત હોય છે અને તેમના માં તાકાત પણ બહુ જોવા મળે છે કારણ કે તેમણે ઘરનો ખોરાક શુદ્ધ અને પોષ્ટિક આહાર જ લઈને પોતાના શરીર ને મજબુત અને સ્વાસ્થ રાખતા હોય છે .
હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક વૃદ્ધ દાદા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે .ચાલો તો અમે તમને જણાવ્યે આ વિડીયો વિષે .હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈનસ્ત્રાગ્રામ પર એક વૃદ્ધ દાદાનો જીમમાં કસરત કરતા હોય એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે . આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે , કઈ રીતે દાદા કુર્તા અને લેંઘા માં કસરત કરી રહ્યા છે.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે , બહુ જ સ્ફૂર્તિ ને જોશથી દાદા કસરત કરી રહ્યા છે .આ દાદા ના દેખાવ થી લાગી રહ્યું છે કે તે ગામડાના હોય સકે .આ વિડીયો કયા નો છે એ હજુ જાણવા નથી મળ્યું પરંતુ આ વિડીયો ખુબ વધારે પ્રમાણ માં વાયરલ થઇ રહ્યો છે . અને સૌ કોઈ આ વૃદ્ધ દાદાના વખાણ કરી રહ્યા છે અને ઘણા લોકો નવાઈ પણ પામે છે કે આટલી ઉમરે દાદા ખુબ જોશથી કસરત કરી રહ્યા છે.જે આજકાલના જુવાનીયા ઓને પણ શરમાવે એવી બાબત ગણી સકાય છે .
View this post on Instagram
વિડીયોમાં જોઈ સકાય છે કે તેમની પાછળ બેઠેલો યુવાન પણ આ જોઈ સત્ભ્ધ થઇ જાય છે .તે પોતાની કસરત મુકીને દાદા ને જ જોયા કરે છે . દાદા અત્યારે પણ પોતાને ફીટ અને તંદુરસ્ત રાખવા માટે જીમમાં પરસેવો પાડી રહ્યા છે . અત્યાર સુઘી આ વિડીયોને લગભગ ૪૦ હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે.
તે ઉપરાંત યુઝર્સ લાઇક અને વિવિધ પ્રકારની કમેન્ટ પણ કરી રહ્યા છે . ખરેખર આ દાદા એવા તમામ યુવાનો માટે પ્રેરણા બની સકે છે જે પોતાના સ્વાસ્થ્યની કાળજી નથી રાખતા તેમજ તંદુરસ્ત રહેવા માટે પુરતું ધ્યાન નથી રાખતા . આ દાદા ને જોઇને દરેક યુવાનો એ પોતાના શરીરની કાળજી લેવાનું વિચારવું જોઈએ . જે આગળ ભવિષ્યમાં તેમને જ કામ આવશે .