મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ એ દેશના એક સમૃદ્ધ અને સફળ ફિલ્મ જગત પૈકી નું એક છે હિન્દી ફિલ્મ જગતમાં દર વર્ષે અનેક ફીલ્મો રીલીઝ થાય છે અને આખા વિશ્વમા થી હિન્દી ફિલ્મને ઘણો પ્રેમ મળે છે લોકો ને હિન્દી ફિલ્મ અને હિન્દી કલાકારો પણ ઘણો પ્રેમ આવે છે અને તેમના વિશે જાણવાની ઇચ્છા રાખે છે.
આપણે અહીં એક એવી જ અભિનેત્રી અંગે વાત કરવાની છે કે જેમની એક તસ્વીર નાં કારણે તેઓ ઘણા ચર્ચા માં છે મિત્રો આપણે અહીં બોલીવુડ ની લોકપ્રિય અને સુંદર અભિનેત્રી કરીના કપૂર અંગે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે કરીના કપૂર ફિલ્મ જગત માં પોતાનું આગવું સ્થાન ધરાવે છે તેમને પોતાની એક્ટિંગ અને ખૂબ સૂરત લુક્થી અનેક લોકોના દિલ પર રાજ કર્યું છે.
આપણે સૌ જાણીએ છિએ કે અભિનેત્રી એ તેના એક્ટિંગ કરિયર માં અનેક સુપર હિટ ફિલ્મો આપી છે અને ઘણું જ નામ તથા પૈસો કમાવ્યો છે જો કે કરીના અવાર નવાર અનેક કારણોથી ચર્ચા માં રહે છે આપણે સૌ જાણીએ છિએ કે અગાઉ કરીના અને શાહીદ કપૂર ના સંબંધો અંગે ઘણી વાતો થતી હતી લોકો કહેતા હતા કે તેઓ મિત્ર કરતા વિશેષ છે જો કે તેમણે પોતાનાથી ઘણી મોટી ઉમરના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં છે.
આ લગ્નથી તેમને બે સંતાનો પણ છે જે બાદ કરીનાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે બાળકો ના જન્મ બાદ તેમને વજન ને લઈને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અને વજન ઉતારવા માટે તેઓ ઘણી મહેનત કરી રહ્યા છે જો કે હાલમાં જ સોશ્યલ મીડિયા પર કરીના ની એક તસ્વીર વાયરલ થઈ રહી છે કે જેમાં તેમનું વજન ઘણું જ વધેલું જોવા મળે છે જો કે આ ફોટો જોયા બાદ લોકો કરિના અને સૈફ ના ત્રીજા સંતાન વિશે વાત કરી રહ્યા છે જો કે હજુ તેમના પહેલા બે સંતાનો પણ ઘણા નાના છે તેવામાં ત્રીજા સંતાનની વાતો સામે આવી રહી છે જોકે આ બાબત ને લઇને કોઈ ચોક્કસ ખુલાસો થયો નથી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.