Entertainment

ચાલતી મેટ્રો ટ્રેન માં આ ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડ ને ધડાધડ તમાચા ઝીકી દીધા…વિડીયો જોઈ ને રોઈ પડશે…જુઓ વિડીયો.

Spread the love

આજકાલ સોશિયલ મીડિયા પર એવા એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે કે, લોકો ખુબ મનોરંજન લેતા હોય છે. આજકાલ યુવાઓ ના એવા વિડીયો વાયરલ થાય છે કે, આપણે જોઈ ને વિચાર માં પડી જઈએ કે , આ શું થઇ રહ્યું છે. આજકાલ ના યુવાઓ માં છોકરા છોકરી ને એકબીજા પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળે છે. ખાસ તો સ્કૂલ માંથી કોલેજ માં આવ્યા બાદ છોકરા છોકરી ના નખરા ખાસ વધી જતા હોય છે. બને જરા સમય પણ એકબીજા વગર રહી શકતા હોતા નથી. પરંતુ કયારેક એમાં મોટો ઝગડો થઇ જતો હોય છે.

હાલ એવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો દિલ્હી ની મેટ્રો ટ્રેન નો જાણવા મળ્યો છે. ચાલુ મેટ્રો ટ્રેને એક છોકરો અને છોકરી ઝગડી રહ્યા છે. જગડવામાં ને જગાડવામાં છોકરી એ છોકરા ને ધડાધડ ઝાપટો ઝીકી દીધી હતી. બને વચ્ચે થતી વાતચિત કંઈક આવી હતી,છોકરી કહે છે કે, હું તારા માટે હજાર રૂપિયા નું ટીશર્ટ લાવી છું તો છોકરો કહે છે કે, આ 150-રૃપિયા નું ટીશર્ટ છે. ત્યારબાદ તો થયું એવું કે…જુઓ વિડીયો.

આ સાંભળી ને છોકરી ગુસ્સે થઇ ગઈ અને છોકરા ને 2-3 ઝાપટો મારી. છોકરો કહે છે કે, હાથ ના ઉપાડ તે કહે છે કે, આ જાહેર સ્થળ પર તમાશો ના કર. છોકરી કહે છે કે, તું મારા જીવન માં હવે ભૂલથી પણ ના આવતો. બાદ માં છોકરા એ પણ એક તમાચો લગાવી દીધો. છોકરી કહે છે કે, તું બવ ગંદો છે. હું મારી માતા ને કહી દઈશ. બાસ આવી રીતે ઝગડતા ઝગડતા ટ્રેન માંથી નીચે ઉતરી જાય છે.

લોકો ટ્રેન માં આ બને ને જોઈ ને ખુબ જ મનોરંજન લઇ રહ્યા હતા. આ વિડીયો લોકો એ ખુબ જ મનોરંજન પુરૂ પાડે છે. લોકો આ વિડીયો માં અવનવી કોમેન્ટો કરે છે. કયારેક ક્યારેક અમુક લોકો આવા પ્રેન્ક વિડીયો પણ ઉતારતા હોય છે. આવા અનેક પ્રેન્ક ના વિડીયો પણ આપણને જોવા મળતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *