આ છે M.S.ધોની ની મ્રૃતક ગર્લફ્રેન્ડ..ધોની ની મૃતક ગર્લફ્રેન્ડ નો દેખાવ હતો ખુબ જ સુંદર…જુઓ ફોટા.

ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપર નીરજ પાંડે એ એમ એસ ધોની ધ અનટોલ સ્ટોરી નામનું એક મુવી બનાવ્યું હતું. જેમાં મહેન્દ્રસિંહ ધોની ની પર્સનલ લાઇફમાં એવા ઘણા બધા બનાવો બન્યા હતા. કે જેના ફિલ્મમાં બતાવવામાં આવ્યા હતા. મુવીમાં જોવા મલ્યુ હતું કે ધોનીની એક ગર્લફ્રેન્ડ પણ હતી. જેનું નામ હકીકતમાં છે ‘પ્રિયંકા ઝા’.

ફિલ્મ રિલીઝ થયા પહેલા કોઈ જાણતું ન હતું કે મહેન્દ્રસિંહ ધોની ની પ્રિયંકા ઝા નામની કોઈ ગર્લફ્રેન્ડ પણ હતી. મુવી રિલીઝ થયા બાદ લોકોએ આ વાત ધ્યાને લીધી હતી. મુવીમાં જોઈ શકાય છે કે જ્યારે ધોની વિદેશના પ્રવાસે હતો. ત્યારે તેની ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝા નુ કોઈ એકસીડન્ટમાં મૃત્યુ થયું હતું. મુવીમાં ધોની ની ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝા નુ પાત્ર અભિનેત્રી દિશા પટણીએ ભજવ્યું હતું. દિશા પટણીએ ખૂબ જ સારી રીતે ધોનીની ગર્લફ્રેન્ડ નું પાત્ર ભજવ્યું હતું.

મુવી જોયા બાદ ધોનીની ગર્લફ્રેન્ડ ના ફોટો જોવા માટેની લોકો ને તલપ લાગી હતી. એવામાં હાલ ધોનીની ગર્લફ્રેન્ડ પ્રિયંકા જા ની અને ધોનીની બંનેની સાથે એક ફોટો સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ધોની તેની ગર્લફ્રેન્ડ પ્રિયંકા જા સાથે છે અને ધોની અને પ્રિયંકા જા ની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. મૂવી ની વાત કરીએ તો ધોનીની આ મુવી એ લગભગ 100-કરોડ થી પણ વધુ રૂપિયાની કમાણી કરી હતી. જેમાં ધોનીની રિયલ પત્ની કે જે હાલમાં સાક્ષી છે. તેની ભૂમિકા કિયારા અડવાણીએ નિભાવી હતી.

સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું કે ધોની ની સાથે પ્રેમ સંબંધમાં રહી ચૂકેલી લક્ષ્મી રાય નામની વ્યક્તિ પર આગામી દિવસોમાં એક ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં સાથે ધોની નું પાત્ર જોવા મળશે. આમ આજે ધોની ના લાખો ની સંખ્યામાં ફેન છે. ધોની ની બેટિંગ ના દીવાના પણ લોકો ખુબ જ છે. ધોની એ તેના ક્રિકેટ કેરિયર માં ખુબ જ રેકોર્ડ પોતાના નામે કરેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.