આ તો પપ્પા ની પરી ની મોજ હો ! રોકેટ ની જેમ ચલાવી રહી હતી બાઈક જે થયું તે જોઈ હસવાનું રોકી નહીં શકો, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અવનવા મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક એવા એવા સ્ટંટ ના વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકોના હૃદયની ધડકન પણ થંભી જતી હોય છે. એવો જ એક વિડિયો હાલ સામે આવ્યો છે. આ વિડીયો એક યુવતી સાથે સંબંધિત છે. વીડિયોની વાત કરવામાં આવે તો એક યુવતી રાત્રિના સમયે એક બાઈક લઈને રસ્તા ઉપર નીકળી પડી હતી.
યુવતી બાઈક ચલાવતા સમયે બાઇકને એવી રીતે હલાવતી હતી કે આખા રસ્તા ઉપર તે બાઈકને દોડાવી રહી હતી. થોડા સમય આ બાજુ થોડા સમય આ બાજુ એવી બાઈકને ચલાવી રહી હતી અને યુવતી ની બાઈક ખૂબ જ સ્પીડમાં હતી. એવામાં આગળ જઈ રહેલી અન્ય બાઈક કે જેમાં એક યુવતી અનેક યુવક સવાર હતા જેની સાથે જઈને આ સ્પીડમાં જઈ રહેલી યુવતીની બાઇક અથડાઈ જાય છે.
અને અથડાતા ની સાથે જ ત્રણેય લોકો રસ્તા ઉપર ધડામ દઈને પડે છે. આ યુવતી નો વિડીયો જોઈને લોકો ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે. તો કેટલાક લોકો યુવતીની મજાક પણ ઉડાવી રહ્યા છે. આ વીડિયોને mcqueen_spee_d નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 48 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
View this post on Instagram
આવા અનેક સ્ટંટ ના વિડીયો રોજબરોજ સમય આવતા હોય છે. લોકો સ્ટંટ કરવાના ચક્કરમાં અને ફેમસ થવાના ચક્કરમાં પોતાની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ક્યારેક આવા લોકો ને પકડી ને પોલીસ મોટી રકમ નો દંડ પણ ફટકારતી હોય છે છતાં પણ આવા લોકો પોતાની હરકતો થી બાજ આવતા હોતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!