રણની ગરમ માટી પર ટાઇગર શ્રોફે કર્યા એવા કરતવ જોઈને લોકો હેરાન રહી ગયા જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત ફિલ્મો નો ખજાનો છે અહીં તમને એક થી વધીને એક ફિલ્મો નો ભંડાર જોવા મળશે. આપણે સૌ જાણીએ છિએ કે હિન્દ ફિલ્મો દેશ વિદેશ દરેક જગ્યાએ જોવા અને પસંદ કરવામાં આવે છે. લોકો હિન્દી ફિલ્મો ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે ફિલ્મ ક્ષેત્રે અલગ અલગ અનેક ફિલ્મો જોવા મળે છે જેમાં અમુક રોમેન્ટીક તો અમુક એક્શનથી ભરપૂર હોઈ છે આજે આપણે એક આવાજ એક્શન કિંગ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાનો એક કરતવ નો વિડીયો સોશ્યલ મીડિયા પર મુક્તનિ સાથે જ વાયરલ થઈ ગયો છે.
જો વાત ટાઇગર શ્રોફ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ જેકી શ્રોફ ના સંતાન છે જણાવી દઈએ કે હાલમાં ટાઈગર શ્રોફ તેમનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જેને લઈને ફેન્સ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. આ ખાસ સમયે ટાઈગર શ્રોફે એક વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં તે રણમાં કરતવ કરતા જોવા મળી રહ્યો છે.
જો વાત વાયરલ થતા આ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોઈ શકાય છે કે વિડીયો ટાઇગર શ્રોફ નો છે કે જેઓ રણમાં ઉભા છે વિડીયો માં જોઈ શકાય છે કે ટાઇગર બેક ફ્લિપની પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. વીડિયોમાં અન્ય એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે જે તેમનિ બેક ફ્લિપ ની ગણતરી કરી રહ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે ટાઇગરને ફિટ રહેવાનું પસંદ છે અને તે દરરોજ ફેન્સની વચ્ચે આવા વીડિયો પોસ્ટ કરતો રહે છે. જો વાત ટાઇગર શ્રોફ ના વર્કફ્રન્ટ વિશે કરીએ તો તેમની આગામી ફિલ્મોમાં ‘ગનપત’, ‘હેરોપેન્ટી 2’ અને ‘બિગ મિયાન સ્મોલ મિયાન’ શામેલ છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.