ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમો નામનો દિવ્યાંગ વ્યક્તિ ઘણો ફેમસ થઈ ચૂક્યો છે. ગુજરાતના પ્રખ્યાત ડાયરા ના કલાકાર કિર્તીદાનભાઇ ગઢવીના કાર્યક્રમમાં કમો હાજર હતો. ત્યારથી તે પ્રખ્યાત થઈ ચૂક્યો છે. એવામાં હાલમાં થોડા સમય પહેલા કિર્તીદાનભાઈ ગઢવી કેનેડામાં કાર્યક્રમ કરવા ગયા હશે ત્યાં કમા જેવો જ લાગતો એક વ્યક્તિ કે જેને કીર્તિદાન ભાઈ ગઢવી અમેરિકાથી અહીં લાવ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગ કમો ડાયરાના દરેક કાર્યક્રમમાં હાજરી આપતો હોય છે. પરંતુ હાલમાં એક કમા જેવો ડુબલીકેટ યુવાન સામે આવ્યો છે. tiktok સ્ટાર કીર્તિ પટેલને આજે આખું ગુજરાત જાણે છે કીર્તિ પટેલના અનેક ચાહકો સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે અને કીર્તિ પટેલ અનેક વાદવિવાદોમાં ફસાતી પણ હોય છે હાલમાં કીર્તિ પટેલના instagram એકાઉન્ટમાં એક વિડીયો શેર કરવામાં આવેલો છે.
આ વીડિયોમાં કીર્તિ પટેલ એક ડુબલીકેટ કમા ને લઈને આવી છે. આ કમાને જોતા આપણને પહેલી નજર તો એમ જ લાગે કે આ કિર્તીદાનભાઈ ગઢવી વાળો દીવ્યાંગ કમોજ છે પરંતુ પછી જોતા ખ્યાલ આવી જાય કે આ તો ડુબલીકેટ વ્યક્તિ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ કીર્તિ પટેલ અને કમો બંને એકબીજા સાથે ડાન્સ કરી રહ્યા છે.
View this post on Instagram
તો બીજા વીડિયોમાં જોઈ શકાય છે તેમ બંને જણા એક ટેબલ ઉપર બેસીને રોમાન્સ કરી રહ્યા છે અને આ વિડીયો શેર કરતા કીર્તિ પટેલે તેના બેકગ્રાઉન્ડમાં ભીગે હોઠ તેરે આ ગીત ફીટ કરેલું છે અને તેને કેપ્શન માં લખ્યું છે કે કમો ફુલ મૂડમાં છે પણ. આ વિડીયો શેર થતા જ ચાહકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે તો કેટલાક ચાહકો કીર્તિ પટેલની ટ્રોલ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!