પતિની હેવાનિયતનો આવો બનાવ પહેલા નહીં જોયો હોઈ! પત્ની સાથે કર્યું એવું કે જાણી ચોકી જાસો બહેનને પણ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમા દિન પ્રતિ દિન જે રીતે મહિલાઓ સાથે કુકર્મ અને હત્યા ના બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે મહિલા ની સુરક્ષા અંગે વિચાર કરવો અનિવાર્ય બન્યો છે કંઈક મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવે છે તો ક્યાંક પ્રેમના નામે હત્યા કરવામાં આવે છે તો અમુક મહિલા ઘરેલુ હિંસાનો શિકાર પણ બને છે અને આવા બનાવો દિન પ્રતિદિન વધતાં જાય છે કેજે ચિંતા નો વિષય છે.
હાલમાં મહિલા ની હત્યા નો આવોજ એક ચોકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ જ પત્ની ને કરુણ હત્યા કરી છે મળતી માહિતી અનુસાર આ બનાવ સંચાર નગર એક્સટેંશન માં રહેતા એક બેંક અધિકારો નો છે કે જેને પોતાની જ પત્ની ની હત્યા કરી હતી ઉપરાંત હત્યા ને છુપાવ્વાનો પણ પ્રયાસ કર્યો હતો.
જો વાત મૃતક પત્ની અંગે કરીએ તો તેનું નામ શિવાની પટેરિયા છે જ્યારે હત્યારા પતિ નું નામ અમિતેષ પટેરિયા છે જણાવી દઈએ કે અમિતેશે પોતાની બહેન સાથે મળી ને પત્ની ની હત્યા નું કાવત્રુ ઘડયુ હતું જણાવી દઈએ કે છેલ્લા સાત વર્ષથી મહિલા અને તેના પતિ વચ્ચે સંબંધો સારા ના હતા કારણે કે પતિ અમિતેષ ને તેની બેન્કમા કામ કરતી મહિલા સાથે પ્રેમ સંબંધ હતો.
જેને લઈને તેણે પત્ની ને રસ્તા માંથી દૂર કરવાનો પ્લેન બનાવ્યો જાણીને નવાઈ લાગશે પરંતુ અગાઉ અમિતેષ દ્વારા પત્ની ને મારવાના ચાર વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે એક દિવસ હત્યારા પતિએ બહેન સાથે બાળકો ને ફરવા મોકલ્યા જ્યારે ઘરમાં કોઈ હતું નહીં ત્યારે સુઈ રહેલી પત્નીને તકિયાથી મોંઢુ દબાવીને મારી નાખી હતી.
જે બાદ હત્યા ના ગુનાહ ને ઢાકવા માટે તેણે મૃત પત્ની પાસે રાજસ્થાનથી લાવેલ એક કોબરા સાપ મૂક્યો અને સાપનું મોંઢું પકડીને હાથ પર ડંખ મરાવ્યો જેથી પોલીસ ને હત્યા નું કારણ સાપ નું ઝેર જણાય જોકે ઘટના અંગે જાણ થતાં મૃતક ના દેહ ને તપાસ માટે મોકલવામા આવ્યું ત્યારે માલુમ પડ્યું કે તેનું મોત તો 10થી 12 કલાક પહેલા જ થઈ ગયું હતું ઉપરાંત તેમનું શરીર કાળાની જગ્યાએ પીળું પડી ગયું હતું ઉપરાંત ડોક્ટર દ્વારા સાપના ડંખ મારવાથી તેનું મોત નહીં થયું હોવાનું જણાવવામાં આવ્યું હાલમાં પોલીસ દ્વારા તપાસ બાદ અમિતેષે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને આરોપી ની અટકાયત કરવામાં આવી છે.