બોલીવુડના ફેમસ કોરિયોગ્રાફર અને ડાન્સ દિવાને જજ તુષાર કાલિયાએ આ યુવતી સાથે કરી સગાઇ લાંબા સમયથી…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં અનેક દંપતી લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ ને પોતાના નવા જીવનની શરૂઆત કરશે આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતના લગ્નની સિઝનમાં અનેક લોકોએ લગ્ન કે સગાઇ કરીને પોતાના જીવન સાથી ની પસંગી કરી છે તેવામાં આજ વખતે અનેક કલાકારો પણ છે કે જેમની જીવન સાથી ની શોધ પૂરી થઇ છે.

આપણે સૌ બોલીવુડની લોક પ્રિયતાથી પરિચિત છીએ આખા વિશ્વમાં લોકો દ્વારા બોલીવુડને ઘણું જ પસંદ કરવામાં આવે છે. લોકોને હિન્દી ફિલ્મો અને ખાસ તો હિન્દી ગીત અને તેમાં કરવામાં આવતા ડાન્સ ઘણા પસંદ આવે છે, જોકે પરદા ઉપર જોવા મળતી ફિલ્મ જોવામાં જેટલી સરળ લાગે છે તેટલી જ તેને બન્નાવી મુશ્કેલ હોઈ છે પરદા પાછળ રહીને અનેક લોકો ફિલ્મને ફીટ કરવા માટે ઘણી મહેનત કરે છે જો કે હાલમાં બોલીવુડ માંથી ખુસી સમાચાર આવી રહ્યા છે.

જણાવી દઈએ કે બોલીવુડ ના હોટ અને ગુડ લુકિંગ કોરિયોગ્રાફર એવા તુષાર કાલ્યા કે જેમના લગ્નને લઈને અનેક લોકો રાહ જોઈ રહ્યા હતા. જણાવી દઈએ કે હવે તેમના ફેન્સ માટે ખુશીની ખબર આવી રહી છે. કે હાલમાં તુષારે પોતાના જન્મ દિવસે પોતાની લોંગ ટાઇમ ગર્લ ફ્રેન્ડ ત્રિવેણી બર્મન સાથે સગાઇ કરી છે. જણાવી દઈએ કે ૬ માર્ચ ૨૦૨૨ ના રોજ તુષાર કાલીયા એ પોતાના જન્મ દિવસે ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરીને નવા જીવનની શરૂઆત કરી છે.

જેને લઈને તુષારે સોસ્યલ મીડયા પર ફેંસ ને જાણકારી આપી માહિતી મળતા જ લોકો તુષાર ને અભિનંદન પાઠવી રહ્યા છે અનેક કલાકારો પણ તેમને સોસ્યલ મીડયા પર સગાઈ માટે અભીનંદ કહી રહ્યા છે. તુષારે સોસ્યલ મીડયા પર પોતાનો અને ત્રિવેણી નો ફોટો અપલોડ કર્યો અને કેપ્શન લખ્યું કે, “ મારા જન્મ દિવસે કઈ માંગી શકતો ણ હતો તેણે હા કહી અત્યાર સુધીની સૌથી સારી ભેટ. જણાવી દઈએ કે હાલમાં તેમના ફોટાઓ સોસ્યલ મીડયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

જો વાત બોલીવુડ કલાકારો અંગે કરીએ તો અભિનેતા પુલકિત સમ્રાટ અને મોની રોય ઉપરાંત સિંગર જોબીન નોટીયાલ સાથો સાથ માધુરી દિક્ષિત જેવા અનેક લોકોએ તુષાર ને તેમના જાણ દિવસ અને તેમની સગાઈને લઈને ઘણી જ શુભકામનાઓ પાઠવી છે. જો વાત તુષાર કાલીયા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ એક કોરિયોગ્રાફર છે તેમણે “ દિલ હે મુશ્કીલ ”, “ ઓકે જાનું “, અને “ હાલ્ફ ગર્લ ફ્રેન્ડ “ જેવી અનેક ફિલ્મો માં કામ કર્યું છે અને હાલમાં ડાન્સ દિવાને ૩ ને જજ કરી રહ્યા છે.

હવે જો વાત તુષાર ની ગર્લ ફ્રેન્ડ ત્રિવેણી બર્મન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ અસમ ના એક મોડલ છે અને વર્ષ ૨૦૧૭ માં તેમણે “ ફેમિના મિસ ઇન્ડિયા “ નો પુરષ્કાર પણ જીત્યો હતો. જણાવી દઈએ કે ત્રિવેણી ઘણી મોટી લોક ચાહના ધરાવે છે અને સોસ્યલ મીડયા પર અવાર નવાર ફોટા અને વીડિઓ ઉપલોડ કરે છે જેને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.