Entertainment

ટીવી એક્ટ્રેસ દેબીના બોનરજીએ પોતાના ઘરે દિકરી લિયાના માટે એવી અનોખી કીટી પાર્ટીનું આયોજન કર્યું કે તેની ઝલક જોઈને આંખો ચાર થઇ જશે…..જુવો તસવીરો

ટીવી ઈન્ડસ્ટ્રી ના સ્ટાર કપલ દેબીના બેનર્જી અને ગુરમિત ચૌધરી હાલના સમયમાં પોતાની પ્યારી બે દીકરીઓ લિયાના તથા દિવિશા ની સાથે જીવન ન આ સૌથી સારા સમય ને એન્જોય કરી રહ્યા છે. બંને ફેંસ ને પોતાની ફેયરિટેલ જેવી પેરેટિલ જર્ની ની મનમોહક તસ્વીરો શેર કરતાં રહે છે. આના સિવાય દેબીના પોતાની મમ્મી ની ડ્યૂટી થી ફેંસ ને મંત્રમુગ્ધ કરી દેતી હોય છે. જ્યારે પ્યારી માતા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ થી લિયાના ના સ્કૂલ ફ્રેંડ્સ ની સાથે ઘર માં તેના પ્લે- ડેટ ની જલકો શેર કરી.

29 જુલાઇ 2023 માં દેબીના બેનર્જી એ પોતાના ઇન્સત્રા સ્ટોરીજ પર લિયાના ની બેબી કીટી પાર્ટી ની થોડી મનમોહક તસ્વીરો શેર કરી. પહેલી સ્ટોરીમાં દેબીના ને જમવાનું બનાવનાર એપન ની સાતે હેપ્પી ડાન્સ કરતાં જોઈ સકાય છે. ફોટો શેર કરતાં અભિનેત્રી એ લખ્યું કે આજની માટે ઉત્સાહિત. એક આયા સ્ટોરી માં તેની કલરફૂલ ઇડલી સહિત ની થોડી સ્વાદિસ્ત સ્નેક્સ ની જલકો પણ જોવા અમલી છે જે ઘરમાં રાખેલ લિયાના ની કીટી પાર્ટી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. એક સ્ટોરી માં દેબીના બેનર્જી એ પોતાના ઘરના નાના એવા કલરફૂલ પ્લે એરિયા ની એક જલક દેખાઈ.

જેમાં એક ગ્રીન કલર નો હીચકો, એક પ્યારી નાની જુપડી અને અન્ય રમકડાઓ પણ નજર આવ્યા હતા. એક તસવીરમાં નાના બાળકોના ગ્રૂપને પણ જોઈ શકાય છે. લિયાના ના સ્કૂલ ના મિત્રો ઘરમાં સજાવેલ પ્લે એરિઓયામાં દિલ ખોલીને આનંદ લેતા નજર આવ્યા હતા અને આ સમય બહુ જ પ્યારો હતો. આના સિવાય દેવીના ની નાની દીકરી દિવિશા ના લ્યૂક દરેક નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. એક તસ્વીરમાં નાની બાળકી ની જલ્ક જોવા મલી રહી છે. જે એક વ્હાઇટ સ્કર્ટ અને એક રેડ વ્હાઇટ ચેક્સ્દાર વન શોલ્ડર ટોપ માં બહુ જ પ્યારી લાગી રહી હતી.

ખુશી ના આ પ્યારા સમયમાં દિવિશા ને ગાજર નું કેક ખાતા જોઈ શકાય છે. જે તેની માતા ખવડાવી રહી હતી. જોકે આ લિયાના ની નાની કિર્તિ પાર્ટી ની ભોજન ની તૈયારી હતી જેને દરેક ને સપ્રાઈજ કર્યા હતા. દેબીના એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી પતંગિયા અને હાથી ના શેપ ના પનીર પરાઠા ની એક તસવીર પોસ્ટ કરી જે સાચે જ લાજવાબ હતી. આ સ્ટોરી ના અંતમાં દેબીના એ પોતાના લૂકની એક હલકી જલક બતાવી હતી .

જેમાં તે બ્રાઉન કલર ના પ્રિંટેડ મેકસી ડ્રેસમાં બહુ જ પ્યારી લાગી રહી હતી.તમને જણાવી દઈએ કે 14 મહિના ની દીકરી લિયાના પ્લે સ્કૂલ જાય છે. 21જૂન 2023 ના રોજ દેબીના એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી લિયાના ની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે સ્કૂલ ની પોતાની નવી જર્ની માટે તૈયાર હતી , આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે લિયાના ટ્રેક પેન્ટ અને દેજી ડક પ્રિન્ટ વાળી સ્વેટશર્ટ માં બહુ જ ક્યૂટ લાગી રહી હતી. ક્યુટિ પાઇ ને એક પ્યારા યુનિફોર્મ બેગ ને લઈને જતાં જોઈ સકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *