India

જુગાડું વ્યક્તિ! મોટા એન્જીન્યરને પણ વિચાર નાં આવે એવો જુગાડ કરી આ વ્યક્તિએ કુવામાંથી પાણી કાઢ્યું જુઓ વીડિઓ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને જીવન જીવવા માટે ખોરાક અને પાણી જરૂરી છે તે પૈકી પાણી વિના તો વ્યક્તિ થોડા સમય માટે પણ જીવી શકતો નથી આપણે સૌ જાણીએ છીએ કે પહેલા ના સમય માં લોકો નદી અને સરોવર જઈને વાસણો ભરીને આવતા અને ઘરનું કામ કાજ કરતા પરંતુ હાલમાં વિસતા સમય માં નદી તળાવ સુધી જવાને બદલે નળના માધ્યમ થી પાણી આપણા ઘરે પહોચી ગયું છે જેના કારણે લોકોને સરળતાથી પાણી મળી રહી છે. જોકે હાલમાં એવા પણ ઘણા લોકો છે કે જેને આ સરળતાથી મળેલ પાણી ની કદર નથી અને આવા લોકો પાણીનો બગાડ કરે છે.

પાણીએ ઘણું અમુલ છે માટે તેનો બગાડ ના કરવો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે આજે ઘરે ઘરે નળ પહોચી ગયા છે પરંતુ ઘણા એવા પણ વિસ્તાર છે કે જ્યાં પાણી નો ઘણો અભાવ છે અહી આજે પણ લોકો પાણીના વાસણો લઈને નદી તળાવ કે કુવા સુધી જાય છે અને પાણી મેળવે છે તેવામાં વધતી ગરમી ના કારણે અનેક કુવાના પાણી તળિયે ચાલ્યા ગયા છે જેના કારણે લોકોને ઘણી મહેનત કરી અને ઘણું જોર લગાવી કુવામાં ઊંડે સુધી પાત્ર મોકલી પાણી ભરવું પડે છે.

હાલમાં આ ઘટના ને લઈને એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણી વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમને પણ પાણી ની કિમત સમજાશે સાથો સાથ દેશના ગામના લોકોમાં રહેલ જુગાડું જ્ઞાન પણ જોવા મળશે આ વીડિઓ એક આઈફસ ઓફિસરે સોસ્યલ મીડયા પર શેર કર્યો છે અને કેપ્શન માં લખ્યું છે કે “પાણીની કિમત જુઓ કેટલી સરળતાથી ભૌતિકશાસ્ત્ર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને મીકેનીઝમ સમજાવનો પ્રયાસ કરો.”

વીડિઓ રાજસ્થાન નો વિડીઓ માં એક વ્યક્તિ તડકામાં રણ ની વચ્ચે કુવા પાસે ઉભેલો જોવા મળે છે તે પાણી ભરતો નજરે પડે છે પરંતુ પાણી ભરવા માટે આ વ્યક્તિ એક સામાન્ય ભૌતિકશાસ્ત્ર નો ઉપયોગ કરી ને સાદું યંત્ર જેવું બનાવે છે જેના કારણે પાણી ભરવા માટે વ્યક્તિને કોઈ વધુ મહેનત કે બળ કરવાની જરૂર રહેતી નથી અને તે આસાનીથી દોરી વડે પાણી ભારે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *