EntertainmentIndia

ગેશના બાટલા ગોઠવવાની આવી પદ્ધતિ પહેલા ક્યારે નહિ જોઈ હોઈ યુવકે બાટલા સાથે જે કર્યું જોઇને ચોકી જાસો માત્ર થોડા…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા ઈન્ટરનેટ અને સોસ્યલ મીડયા નો ઘણો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સોસ્યલ મીડ્યાના વિવિધ માધ્યમ પર રોજ બ રોજ અનેક વીડિઓ અપલોડ થતા હોઈ છે જે પૈકી અમુક વીડિઓ લોકોને ઘણા પસંદ આવે છે અને આવા વીડિઓ લોકો ને વારંવાર જોવા પસંદ પણ આવે છે. આવા વીડિઓ પૈકી અમુક વીડિઓ ઘણા ભાવુક કરતા હોઈ છે તો ઘણા વીડિઓ લોકો ને ચોકાવી દે છે હાલમાં સોસ્યલ મીડયા પર આવો જ એક વીડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય હાર્ડવર્ક નો નહિ પરંતુ સ્માર્ટ વર્ક નો છે. કોઈ પણ કાર્યમાં ખોટી મહેનત કર્યા વગર જો બુદ્ધિ અને આવડત નો યોગ્ય ઉપયોગ કરીને સંતુલિત રીતે કાર્ય કરવામાં આવે તો ઓછા સમય અને ઓછી મહેનતે અધરાથી અઘરા કામ થઇ શકે છે. હાલમાં સંતુલન અને કુશળતા ને લઈને આવોજ એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ આ યુવકના વખાણ કરશો.

જો વાત વાયરલ થઇ રહેલ વીડિઓ અંગે કરીએ તો તેમાં એક યુવક ગેશના બાટલા ભરેલા ટ્રક સામે ઉભેલો જોવા મળે છે. તેની પાસે થોડા ગેશના બાટલા પણ છે. જે બાદ વ્યક્તિ જે રીતે ગેશના બાટલા ગોઠવે છે તેને જોઇને હેરાન થઇ જાસો. વ્યક્તિ એક હાથે બાટલા ઉપાડી તેને હવામાં ટ્રક તરફ જ્યાં અન્ય બાટલા રાખેલા છે ત્યાં ફેકે છે અને આશ્ચર્યની વાત એ છેકે બાટલા નીચે પડવાને બાટલે લાઈનમાં ગોઠવાઈ જાય છે. વીડિઓ જોઇને લોકો વ્યક્તિના સંતુલન અને કળા ના વખાણ કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *