અભિષેક સાથે ક્યુટ આરાધ્યની આ તસ્વીરો કોઈએ નહિ જોઈ હોઈ જેમાં પિતા સાથે આરાધ્યા કરી રહી છે.જુઓ ખાસ તસ્વીરો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ અને તેના સ્ટાર ની લોક પ્રીયતા દેશ વિદેશ સુધી ફેલાયેલી છે લોકોને હિન્દી ફિલ્મો અને કલાકારો ઘણા પસંદ આવે છે માટે જ પોતાના ફેવરીટ કલાકાર વિશે અને તેમના અંગત જીવન તથા તેમના પરિવાર વિશે લોકોને જાણવું ગમે છે આપણે અહી આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં પોતાની અમુક તસ્વીરો ને લઈને ઘણા ચર્ચામાં છે અને લોકો આ તસ્વીર જોઇને અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આપણે અહી બોલીવુડ ના લોક પ્રિય અભિનેતા અભિષેક બચ્ચન વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે તેઓ મહાનાયક અમિતાભ બચ્ચન અને જય બચ્ચન ના પુત્ર છે અભિષેકે પોતાની આગવી કળા અને એક્ટિંગ ના કારણે દેશ વિદેશમાં ઘણું નામ કમાવ્યું છે હાલમાં તેઓ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે અભિષેક બચ્ચને અત્યાર સુધીમાં અનેક હીટ ફિલ્મો આપી છે.

 

જો વાત તેમના લગ્ન અંગે કરીએ તો તેમણે ભારતની સૌથી સુંદર અને બોલીવુડ ની પ્રભાવશાળી અને લોક પ્રિય અભિનેત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે આજના સમયમાં પણ લોકો એશ્વર્યા ની એક ઝલક મેળવવા માટે ઘણા આતુર રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે એશ્વર્યા અને અભિષેક ની એક પુત્રી છે કે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. આરાધ્યા એક સ્ટાર કીડ છે.

લોક પ્રીયતાના મામલે આરાધ્યા પણ માતા પિતા પર ગઈ છે નાની ઉમરમાં પણ આરાધ્યાની ક્યુટનેશ ના અનેક લોકો પસંદ કરે છે જયારે પણ તેનો કોઈ વીડિઓ કે ફોટો સોસ્યલ મીડયા પર આવે કે તરત જ વાયરલ થઇ જાય છે. આરાધ્યા જેટલી ક્યુટ છે તેટલી જ હોશિયાર અને કુશળ પણ છે. હાલમાં સોસ્યલ મીડયા પર અભિષેક અને આરાધ્યા ની અનેક તસ્વીરો વાયરલ થઇ રહી છે જેમાં નાની આરાધ્યા પિતા સાથે મસ્તી કરતી જોવા મળે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Spread the love

Leave a Reply

Your email address will not be published.