પબ્લિકની વચ્ચે વચ ઉરફી જાવેદે પોતાનો એવો ટ્રાંસફરમેશન લુક બતાવ્યો કે સૌ કોઈ જોતું જ રહી ગયું ! વિડીયો જોઈ તમારી આંખો ખુલ્લીની ખુલ્લી….
ઉરફી જાવેદ હાલના સમયનું એક એવું નામ બની ગયું છે જેને આખા દેશની અંદર સૌ કોઈ ઓળખી રહ્યું છે. પોતાના અનોખા ફેશન સેન્સ તથા અનેક સ્ટાઇલને લીધે ઉરફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચિત રહેવા પામતી હોય છે. રોજબરોજના ઉરફી જાવેદના અનેક એવા વિડીયો તથા તસવીરો સામે આવતી જ રહેતી હોય છે જે સોશિયલ મીડિયા પર તો તહેલકો મચાવતી જ હોય છે પરંતુ સાથો સાથ અનેક લોકોને પણ દંગ જ કરી દેતી હોય છે.
એવામાં હાલના સમયમાં ઉરફી જાવેદનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એવું કામ કરી રહી છે કે જેને જોયા બાદ આમ તો તમારું હાસ્ય છૂટી જશે જયારે અમુક લોકોનો તો આવો વિડીયો જોઈને ચોકી જ ગયા હતા. હાલમાં જ ઉરફી જાવેદને મુંબઈ સ્પોટ કરવામાં આવી હતી જ્યા તે પોતાનો ડ્રેસ બદલતી જોવા મળી હતી, આ વિડીયોને લોકોએ કેમેરામાં પણ કેદ કરી લીધો હતો અને હાલના સમયમાં હવે આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે.
ઉરફી જાવેદનો આ અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને ઘણા બધા લોકો આ વિડીયોને નિહાળી રહયા છે તો અમુક લોકો વિડીયો જોયા બાદ અનેક એવી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. અમુક સારી કમેન્ટ તો અમુક ખુબ ખરાબ કમેન્ટ પણ કરી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કારમાંથી ઉરફી જાવેદ ઉતરતી જોવા મળે છે જે બાદ તે આગળ વધીને કેમેરામેનને પોઝ દેતી જોવા મળી રહી છે.
એવામાં તે જેવી કેમેરાની સામે આવે છે તેવી તરત જ તે પોતાનો ડ્રેસ ચેન્જ કરવા લાગે છે અને પોતાનો નવો લુક બતાવા લાગે છે. ઉરફી જાવેદના આવા ટ્રાંસફોર્મેશન લુકને જોઈને ઘણા લોકોએ તેના વખાણ કર્યા હતા જયારે અમુક યુઝરોએ તેના આ ડ્રેસની ખુબ ટીકા પણ કરી હતી. એક યુઝરે વિડીયો જોતા જણાયું હતું કે ‘આનો ફેશન શો ગમે ત્યારે શરૂ થઇ જતો હોય છે’ જયારે બીજો એક યુઝર જણાવે છે કે ‘આ અત્યાર સુધીની તેની સૌથી સારી ડ્રેસ છે.’
View this post on Instagram