વ્યક્તિ કરી રહી હતી નાગિન ડાન્સ અને પછી જે થયું તે જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહીં…… જુઓ વિડીયો..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવા કે સાંભળવા મળી જાય તેના વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. સોશ્યલ મિડીયા નાં આવા માધ્યમો પર દરરોજ હજારો અને લાખો લોકો અલગ અલગ વીડિયો અપલોડ થાય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ વિડીયો લોકો પર પોતાની છાપ છોડવામાં સક્ષમ હોય છે. ક્યારેક આપણે અહીં એવા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.

હાલ આવો જ એક વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગયો છે અને ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. જે લોકો ને હસવા પર મજબૂર કરી મૂકે છે. આ વિડીયો માં એક વ્યક્તિ નાગિન ડાન્સ કરતો નજરે પડે છે અને પછી જે થાય છે તે જોઈને તમે પણ ખખડી પાડશો. તો ચાલો આ વિડિઓ અંગે વધુ માહિતી મેળવીએ.

જો વાત કરીએ આ વિડીયો અંગે તો તમને જણાવી દઈએ કે આ વિડીયો માં જોઈ શકાય છે કે એક ગામ માં કોઈક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ માં નૃત્ય અને ગાયન ની પણ વ્યવસ્થા છે. અહીં આવેલ લોકો રમુંજ ભરેલા અંદાજમાં અને ખૂબ જ મસ્તી સાથે ડાન્સ કરી રહ્યા છે,

તેવા સમયે અહિના બે લોકો નાગિન સ્ટાઈલમાં ડાન્સ કરવા માટે આવે છે. અને સાથો સાથ પાછળ ગીત પણ સંભળાઇ રહ્યું છે. તે સમયે આ બંને વ્યક્તિ તરત જ એક બીજા ની સામ સામે આવી જાય છે અને નાગની જેમ પોઝ આપે છે. આ બંને વ્યક્તિએ નાગની જેમ ઉડીને એકબીજાને મારવાનું શરૂ કર્યું. અને જે થયું તે ઘણું જ રમુજ ભરેલું હતું. તો ચાલો આપણે પણ આ વિડીયો નો આનંદ લઈએ.

 

View this post on Instagram

 

A post shared by MEMES.BKS(10k🎯) (@memes.bks)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *