જયારે એક નાની બાળકી સાથે આવ્યો વિશાળ અજગર તે બાદ અજગરે જે કર્યું જોઈને તમને પણ વિશ્વાસ નહિ થાય….જુઓ વિડિઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય વિજ્ઞાન અને સોશ્યલ મીડિયાનો સમય છે. હાલના આ આધુનિક યુગમાં લોકો સોશ્યલ મીડિયાના અનેક માધ્યમોનો ઉપયોગ કરે છે. આવા માધ્યમો વડે લોકો પોતાના સાગા સંબંધી અને મિત્ર વર્ગ સાથે અનેક પ્રકારની વસ્તુઓ અને માહિતી ની આપલે કરવા માટે કરે છે. આવા માધ્યમ પર અનેક લોકો હોઈ છે. હાલ સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ જોવા મળે છે. આવા વિડિઓ પૈકી અમુક વિડિઓ લોકોમાં પોતાની ઊંડી છાપ છોડે છે.
આવા વિડિઓ લોકોને વધુ વખત જોવા પસંદ કરે છે. જે ના કારણે ઘણા વિડિઓ વાયરલ થતા હોઈ છે. આવા વિડિઓ પૈકી અમુક વિડિઓ આપણને ભાવુક કરીદે છે જયારે અમુક એવા પણ વિડિઓ હોઈ છે જે આપણને વિચારમાં મૂકી દે છે. હાલ આવો જ એક વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ એક વિશાળ અજગર અને એક નાની બાળકી નો છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અજગર ઘણું જ ખતરનાક જીવ છે. જો કોઈ શિકાર તેની ઝપેટમાં આવે તો તે જીવતું નીકળી શકતું નથી. માટે જ લોકોના મનમાં આ ખતરનાક જીવ પ્રત્યે ઘણો ડર જોવા મળે છે. જયારે પણ કોઈ સ્થળે અજગર બતાઈ તો લોકોમાં તેના ભઈ ના કારણે અફરા તફરી થઇ જાય છે. પરંતુ વાયરલ થતા આ વિડિઓ કંઈક અલગ છે જેને જોઈને આપણને નવાઈ લાગશે.
જો વાત વાયરલ થતા આ વિડિઓ અંગે કરીએ તો વિડિઓમાં એક વિશાળ અજગર જોવા મળે છે. આ અજગર ખુલ્લામાં ફરી રહ્યો છે. તેવામાં તેની સામે એક નાની બાળકી આવી જાય છે. જો કે આ બાળકી અજગર ને જોઈને ત્યાંથી ભાગતી નથી પરંતુ અજગર આ બાળકીને જોઈને પોતાની દિશા ફેરવી નાખે છે. જે બાદ આ બાળકી અજગર ને માથા પર હાથ ફેરવે છે. ત્યારે પણ આ અજગર તેને નુકસાન પહોચાડવાને બદલે શાંત રહે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.