એકા એક અજગર ચડી ગયો નારીયેળી ના ઝાડ પર અને થયુ એવું કે….. જુઓ વિડિઓ…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમ પર અનેક લોકો જોવા મળે છે ઈન્ટરનેટની દુનિયામાં કયારે શું જોવા કે સાંભળવા મળી જાય તેના વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. આવા માધ્યમો પર રોજ અનેક લોકો પોતાના વીડિયો અપલોડ થાય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ લોકોમાં તેમની છાપ છોડવામાં સક્ષમ છે. આ સમયે આવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગઈ છે. ક્યારેક આપણે અહીં એવા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.
આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યા છે. વિડીયો એક અજગર અંગે છે કેજે એક ઝાડ પર ચડી રહ્યો છે. જોકે ઝાડ પર ચડવા તે જે યુકતિ કરે છે તે ખરેખર ઘણી નવાઈ લાગે તેમ છે. મિત્રો જો વાત અજગર વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે અજગર ઘણું જ ખૂંખાર જીવ છે. તે પોતાના શિકાર પ્રત્યે ઘણો જ વિકરાળ ભરડો લે છે એક વાર કોઈ પણ ને પોતાનો શિકાર બનાવે પછી તે જીવતું બચી શકતું નથી. આ જીવ ઘણું જ ખૂંખાર મનાય છે.
View this post on Instagram
જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોઈ શકાય છે કે એક લગભગ 15 ફૂટ લાંબો અજગર એક નારિયેળ ના ઝાડ પર ચઢતો જોવા મળે છે. આ માટે તેણે એક અદ્ભુત યુકતિ લગાવી. ઝાડ પર ચડવા માટે આ અજગર પહેલા તેના શરીરને ઝાડની ચારે બાજુથી વીંટાળે છે અને ઉપર તરફ જાય છે. આ ક્રિયા તે વારંવાર કરે છે અને અંતે તે ઝાડની ટોચ પર પહોંચી જાય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.