વાજતે ગાજતે અંબાણી પરિવારે આપી ગણપતિ બાપાને વીદાય, નિતા અંબાણી વિસર્જન વેળા લોકોનું દિલ જીતી લીધું, જુઓ આ ખાસ વિડીયો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવારમાં આંગણે ધામધૂમથીગણપતિજીનું આગમન કરવામાં આવ્યું હતું, આ ગણેશ ઉત્સવની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમે જોઈ શકશો કે અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય અને જાજરમાન રીતે ગણેશજીની સ્થાપના કરી હતી.
દર વર્ષે એન્ટીલિયામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, અનેઅંબાણી પરિવાર સહિત તેમના સ્વજનો અને ઉદ્યોગકારો તથા બૉલીવુડ કલાકારોને ખાસ નિમંત્રણ આપવામાં આવે છે, ગઈકાલે જ અંબાણી પરિવારના આંગણે બોલીવુડના કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.
હાલમાં સોશિયલ મીડિયામાં ગણેશ વિસર્જનનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઇ શકશો કે અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય રીતે ગણેશજીનું વિસર્જન કરેલું. આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ક વિડીયોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવારની સાથે અનેક શ્રદ્ધાળુઓ પણ સાથે જોડાયેલા હતા.
ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે અંબાણી પરિવારે શાહી અંદાજમાં બાપાને વિદાય આપી છે. બાપાને જે રથમાં બિરાજમાન કર્યા છે, તે રથમાં અંબાણી પરિવાર પણ હાજર રહ્યા હતા અને સૌ કોઈ લોકોને નમસ્કાર કર્યા હતા.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણીએ સૌ કોઈ લોકોને હસતા મોઢે તમામ ભક્તોજનોનું સ્વાગત કર્યું. ખરેખર મુંબઈના રસ્તા પર આ શાહી યાત્રા લોકોના મનને મોહી ગઇ હતી. ખરેખર અઢળક સંપત્તિ હોવા છતાં પણ અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.