અપહરણનો ચોકાવનાર વિડીયો! બાળકીને કિડનેપ કરવા બનાવ્યો હતો આવો પ્લેન આ સમયે હાજર મહિલાએ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ અને દુનિયા માં ગુનાહિત પ્રવૃતિઓ ઘણી વધી ગઈ છે તેવામાં ખાસ તો મહિલા સાથે અને બાળકીઓ સાથે થતાં દુષ્કર્મો અને જાતિય સતામણી વગેરે જેવા બનાવો માં પણ વધારો થયો છે જેથી મહિલા અને બાળકી ની સ્વતંત્રતા અને સુરક્ષા ને લઈને પ્રશ્ન ઉદભવી રહ્યા છે.

આપણે અહીં આવાજ એક ચોકાવનારી ઘટના વિશે વાત કરવાની છે કે જેને જોઈને તમે પણ હેરાન રહી જાસો કે કઈ રીતે કિડનેપર બાળકી ને કિડનેપ કરવાનો ઈરાદો બનાવી આવ્યો હતો. હાલમાં આ ઘટના ને લઈને એક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જોકે ઘટના ક્યાંની છે તે અંગે કોઈ માહિતી નથી.

જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક રસ્તો છે જેની પાસે ફુટપાથ છે જ્યાં એક આઈસ્ક્રીમ ની દુકાન છે જ્યાં એક મહિલા આઈસ્ક્રીમ વહેચતી હોઈ છે વિડીયો માં લગભગ 10 વર્ષ જેટલી નાની બાળકી ભૂરા ટીશર્ટ અને શોર્ટસ માં જોવા મળે છે કે જે મહિલા વેપારી પાસે આઈસ્ક્રીમ લેવા આવે છે.

વિડીયો જોતાં બાળકી અને મહિલા જાણીતા હોઈ તેમ લાગે છે અને તેમની વચ્ચે વાતો પણ થાય છે તેવામાં એક કાળા રંગ ની ખરાબ નિયતે વ્યક્તિ આવે છે કે જે એકદમ ફુટપાથ ની નજીક ગાડી ઉભી રાખે છે અને ગાડી ની પાછલ નો દરવાજો ખુલ્લો રાખે છે પછી તેમાંથી એક વ્યક્તિ ઉતરે છે અને ફોન પર વાત કરવાના બહાને નાની બાળકી પર નજર રાખે છે.

તેનો ઈરાદો જ્યારે બાળકી ત્યાંથી પસાર થાય ત્યારે તેને ગાડી માં બેસાડવા નો હતો જોકે કિડનેપર ની આ ચાલ મહિલા વેપારી સમજી જાય છે જ્યારે બાળકી આઈસ્ક્રીમ લઈને જવા લાગે છે ત્યારે ત્યાં ઉભેલ કિડનેપર બાળકી ને પકડે તે પહેલા જ પોતાની સમજ શક્તિ વાપરી મહિલા વેપારી તેની સાથે ચાલવા લાગે છે અને કિડનેપર નો પ્લેન ફ્લોપ થતાં તે ભાગી જાય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.