લગ્ન માં સાળી એ જીજા ના જૂતા ચોરી લીધા બાદ સ્ટેજ પર જીજા અને સાળી વચ્ચે એવી ઘટના બની કે,,,જુઓ વિડીયો.
લગ્ન ની સીઝન દરમિયાન અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. લોકો લગ્ન ની ખુબ જ મજા લેતા હોય છે. અને અવનવા વિડીયો બનાવીને મુકતા હોય છે. ઇન્ટરનેટ પર અત્યારે એક વાયરલ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. એન્જીનીયર કરેલા એક યુવક ના લગ્ન નો વીડિયો છે. લગ્ન માં કેટલાક રીતરિવાજો જોવા મળે છે. કેટલાક એવા વિડીયો જોરદાર હોય છે કે આપણને ખુબ જ મનોરંજન મળતું હોય છે.
લગ્ન દરમિયાન મોજ મસ્તી થતી જ હોય છે. આજકાલ ના લગ્ન પહેલા ના જમાનામાં થતા લગ્ન થી કેટલાય અલગ રીતે થાય છે. બધી જ વિધિ ને જુદી જુદી રીતે કરવામાં આવે છે જેમાં ઘણી વિધિઓ લોકો ને પસંદ પણ આવતી હોય છે. લગ્ન દરમિયાન ગીત સંગીત નો પ્રોગ્રામ લગ્ન ના એક દિવસ પહેલા થતો હોય છે.
અને અત્યારે દાંડિયા રાસ નો પ્રોગ્રામ લોકો ખાસ રાખતા હોય છે. જેમાં હવે પુરુષો પણ દાંડિયા લેતા જોવા મળે છે. અને અવનવા વિડીયો શેર કરતા હોય છે. પહેલાના જમાનામાં માત્ર સ્ત્રીઓ જ સંગીત ના પ્રોગ્રામમાં જોવા મળતી હતી. વાયરલ વિડીયો ની વાત કરી એ તો તમે જોઈ શકો છો કે કન્યા ની બહેન પોતાના જીજા ના જૂતા ચોરીને ઉભી છે. અને વરરાજા પોતે સ્ટેજ પર ખુરશીમાં આરામ થી બેઠા છે. બેકગ્રાઉન્ડ માંથી જૂનું ગીત પણ વાગી રહ્યું છે.
કન્યા ની બહેન જીજા ના જૂતા ચોરીને જીજા ની પાસે પૈસા ની માંગણી કરતી નજરે ચડે છે. જીજા અને સાળી વચ્ચે મીઠી રોકજોક થતી જોવા મળે છે. પણ જીજા સાલી ને ખાસ એવા ભાવ આપતા નથી. સાલી ડાન્સ કરતા કરતા જીજા પાસે પૈસા ની માંગણી કરી રહી છે અને જીજા સાલી ની સામું જોઈ હળવું હળવું હસી રહ્યા છે. આ વિડીયો જોઈ ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.