વરના મિત્રએ સ્ટેજ પર આવી ને દુલ્હનના હાથમાં આપી એવી ભેટ જેને જોઈને જુઓ વિડીયો…
ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવા કે શું સાંભળવા મળે તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ વિડીયો લોકોમાં પોતાની છાપ છોડવામાં સક્ષમ રહે છે ક્યારેક આપણે અહીં એવા ઘણા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.
તેમાં પણ જો વિડીયો લગ્નનો હોઈ તો તે જરૂર વાયરલ થાય છે. લોકો ને લગ્નની વિધિઓ તે સમયે થયેલ મજાક મસ્તીઓ લગ્નના ડાન્સ વગેરે વસ્તુઓ જોવી પસંદ આવે છે. મિત્રો દરેક વ્યક્તિ માટે લગ્ન ઘણા મહત્વના છે. માટે તેમની ઇચ્છા પોતાના લગ્નમાં મિત્રો અને સગા સંબંધી હજાર રહે તેવી હોઈ છે.
જો કે અમુક વખત તેમાંની આવી ઇચ્છા તેમના પર જ ભારી પડી જાય છે. મિત્રો જ્યારે પણ વર પોતાના લગ્નમાં પોતાના મિત્રને આમંત્રણ આપે એટલે તે સમયે મજાક મસ્તી થાય તે નક્કી જ છે. હાલ સોશ્યલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં વર નો મિત્ર આ દંપતિ ને એવી ભેટ આપે છે કે હજાર લોકો નવાઈ પામે છે.
મિત્રો જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો જોઈ શકાય છે કે વિડીયો લગ્નનો છે લગ્ન બાદ જ્યારે વર અને કન્યા સ્ટેજ પર બેઠા છે ત્યારે તેમના મિત્રો અને સંબંધીઓ તેમને ભેટ આપવા આવે છે. તેવામાં વર નો મિત્ર પણ તેમને ભેટ આપવા સ્ટેજ પર આવે છે અને તે લગ્ન ભેટ તરીકે આ દંપતિ ને પાટલી અને વેલણ આપે છે જે જોઈને લોકો હસવા લાગે છે. કન્યા ના હાથમાં વેલણ આપવાની પાછળ નું કારણ સૌ કોઈ સમજી જાય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.