આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશની તમામ ભાષાઓ ની ફિલ્મો આખા વિશ્વના લોકોને ઘણા પ્રભાવિત કરે છે તેવામાં અમુક ફિલ્મો એવી પણ હોઈ છે કેજે સફળતા ના નવા આયામો સર કરે છે. અને લોકો આવી ફિલ્મ પૈકી અમુક ફિલ્મ વારંવાર જોવી ગમે છે. ઘણી ફિલ્મો લોકોના દિમાગ પર ઊંડી અસર ઉપજાવે છે.
પરિણામે લોકોમા આ ફિલ્મના ડાઈલોગ અને ગીતો ઘણા પસંદ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા નો છે તેવામાં સામાન્ય લોકોથી લઈને અનેક હસ્તિઓ પણ સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર અમુક હીટ ગીતો અને ડાઈલોગ પર રિલ્સ બનાવવી ગમે છે.
તેવામાં આપણે અહીં એક આવી જ ફિલ્મ વિશે વાત કરવાની છે કે જેમણે સફળતા ના નવા શિખરો સર કર્યા છે આપણે અહીં ફિલ્મ ‘પુષ્પા’ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે આ ફિલ્મે દેશ અને વિદેશમાં પણ ઘણી સફળતા મેળવી છે. અનેક લોકો અને હસ્તીઓ દ્વારા આ ફિલ્મના ગીત અને ડાઈલોગ પર રિલ્સ બનાવવામા આવી છે.
તેવામાં આ ફિલ્મ નો જાદુ હજુ પણ બરકરાર છે. જાણવી દઈએ કે હાલમાં જ ભારતીય ક્રિકેટર મહોમ્મદ શમી ની પત્ની અને મોડલ હસીન જહાં દ્વારા ફિલ્મ ‘પુષ્પા’ ના લોકપ્રિય અને ફેમસ સોંગ ‘ બલમ સામે ‘ પર રિલ્સ બનાવવામા આવી છે. આ સમયે હસીન જહાં ઘણો જ જબરજસ્ત ડાન્સ કરે છે. અને લોકોને આ વિડીયો પણ જોવો ગમે છે.
હાલમાં હસીન જહાં નો આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. જો વાત મોહમ્મદ શમી અને હસીન જહાં ના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે મોહમ્મદ શામીએ વર્ષ 2014 ની 6 જૂન ના રોજ મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરી પણ છે. પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ જ બંનેનુ લગ્ન જીવનમાં બધું સરખુ ના રહેતા હસીન જહાં પોતાની પુત્રી સાથે અલગ રહે છે. પરંતુ જણાવી દઈએ કે હજુ પણ મહોમ્મદ શમી અને હસીન જહાં ના છૂટાં છેડા થયા નથી.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.