ગાર્ડ બેઠો હતો ત્યાં તેની પાછળ આવી ગયો દીપડો અને પછી જે ધમાલ થઇ છે તે વિડીયો જોઈને તમે હચમચી જશો..જુઓ વિડીયો
સોશિયલ મીડિયા હાલા એવું માધ્યમ બની ગયું છે જ્યાં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા પછી સૌ કોઈ ભારે આશ્ચર્યમાં મુકાય જાતું હોય છે. એટલું જ નહી ક્યારેક ટેલેન્ટ બતાવતા તો ક્યારેક ફની વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે પણ હાલ એક ખુબ હચમચાવી દેતો વિડીયો સામે આવ્યો છે જેમાં એક દીપડો સિક્યુરિટી ગાર્ડની બાજુમાંથી પસાર થાય છે પણ ગાર્ડને ખબર પણ નથી પડતી.
આમ તો વર્તમાન સમયમાં ઇનસ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટર આ ત્રણ માધ્યમો દ્વારા અનેક એવા ફની અને માનોરંજીત કરી દેતા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા પછી સૌ કોઈ દંગ રહી જતું હોય છે. હાલ આવો જ એક વિડીયો ઇનસ્ટાગ્રામ દ્વારા સામે આવ્યો છે જેમાં એવું થાય છે કે જોઇને સૌ કોઈની આંખો ખુલ્લી રહી જાય છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે સોસાયટી કમ્પાઉન્ડમાં એક દીપડો ઘુસી આવે છે, જે પછી તે સોસાયટી ગાર્ડની બાજુમાંથી પણ પસાર થાય છે પણ આ ગાર્ડનું ત્યાં ધ્યાન હોવા છતાં તે દીપડાને જોતો રહી જાય છે અને દીપડો શાંતિથી ત્યાંથી નીકળી જાય છે. દીપડા ગયા પછી કેમેરામાં જુએ છે કે આ શું હતું, જે પછી તેને જાણ થાય છે કે આ એક દીપડો હતો. આ જોયા પછી તેનું રીએક્શન ખુબ જ જોવાલાયક હતું.
આ વિડીયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝરોએ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે જણાવ્યું હતું કે ‘આ દીપડો આ ગાર્ડનો સગેવાલો લાગે છે’ જયારે બીજા એક યુઝરે લખ્યું કે ‘સદનસીબ કેહવાય કે દીપડા સામે હલચલ ન કરી’. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર rvcjinsta નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, તમે આ વિડીયો અંગે શું મંતવ્ય ધરાવો છો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram