Entertainment

હાથી પર ચડીને આ વ્યક્તિએ કર્યો એવો સ્ટંટ કે આ વીડિઓ જોઇને તમે પણ ચોકી જાસો અંતમાં ઉચે ઉડીને હાથી પર…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા સોસ્યલ મીડયા નો બહોળા પ્રમાણ માં ઉપયોગ કરવામાં આવે છે. આજના સમયમાં સોસ્યલ મીડયા પર ક્યારે શું જોવા મળી જાય તેના વિશે કઈ કહી શકાતું નથી. આપણે સૌ સોસ્યલ મીડયા પર માહિતી મોકલવા કે મનોરંજ મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ. સોસ્યલ મીડયા પર અવાર નવાર અનેક વીડિઓ શેર થતા હોઈ છે. જે પૈકી અમુક વીડિઓ લોકોને ઘણા પસંદ આવે છે. અને વારંવાર જોવા પણ પસંદ કરે છે.

હાલમાં સોસ્યલ મીડયા પર આવોજ એક વીડિઓ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો આશ્ચર્ય ચકિત થઇ રહ્યા છે આ વીડિઓ માં એક વ્યક્તિ અને પ્રાણી ની મિત્રતા જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણીઓ ઘણા લાગણીશીલ હોઈ છે તેઓને જો પ્રેમ આપવામાં આવે તો તે મનુષ્યના સૌથી સારા મિત્રો બની જાય છે આવુજ કઈંક આ વીડિઓ માં પણ જોવા મળી રહ્યું છે. તો ચાલો આ વીડિઓ અંગે વધુ માહિતી મેળવીએ.

વાયરલ સ્ટંટ વીડિઓ કોઈ સર્કસ કે કોઈ પ્રોગ્રામ ની નહ્હી પરંતુ જંગલ નો છે. વીડિઓ માં એક જંગલમાં હાથી અને વ્યક્તિ જોવા મળે છે. માત્ર થોડા જ સેકેંડ ના આ વીડિઓએ લોકોનો દિલ જીતી લીધું છે વીડિઓ માં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથીથી થોડે દુર ઉભો છે. જે બાદ તે વ્યક્તિ તેજ ગતિમાં હાથી તરફ વધે છે. આ સમયે માણસ અને હાથી વચ્ચેની ગાઢ મિત્રતા જોવા મળે છે.

વ્યક્તિ ને આવતો જોઇને હાથી પણ તૈયાર થઇ જાય છે જે બાદ વ્યક્તિ હાથીની સુંઢ પર ચડીને હવામાં ઉચે સુધી છલાંગ લગાવે છે આ સમયે વ્યક્તિ હવામાં બે થી ત્રણ વખત બેક ફીલ્પ પણ મારે છે જે બાદ સુરક્ષિત રીતે હાથી પર આવીને બેસી જાય છે. હાલમાં આ વીડિઓ ને લોકો દ્વારા ઘણો પ્રેમ મળી રહ્યો છે અને લોકો વીડિઓ ઘણો શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by elephant (@elephant.lover.lover)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *