અસમાન સે ગીર ફેન્સીંગ પે અટકા ! યુવક તાર ફેન્સીંગને ટપવા માટે મોટી જમ્પ તો લગાવી પણ એવો હલવાય ગયો કે પેન્ટ…જુઓ વિડીયો
આમતો અનેક વખત સોશિયલ મીડિયા પર નાના બાળકો કે બીજા કોઈ પ્રાણી અથવા તો પશુઓના વિડીયો વાયરલ થતા હોય છે પરંતુ વર્તમાન સમયમાં આપણા દેશના યુવકોમાં ફેમસ થવાનું એટલો બધો ચસ્કો લાગી ગયો છે કે તેઓ વિડીયો બનાવા માટે કોઈ પણ હદોને પાર કરી જતા હોય છે, હાલ આવી વાતને લાગતો વળગતો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે એક યુવક થોડેક દૂર ઉભો હોય છે અને તે લાગેલા તારને ઠેકવાનો પ્રયત્ન કરે છે પરંતુ થાય છે એવું કે તે વચ્ચે જ અટકાય જાય છે. આ વિડીયો ખરેખર ખુબ ફની વિડીયો છે કારણ કે લોકો દ્વારા પણ આ વિડીયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક દોડીને આવે તો છે પરંતુ તે આ તારથી બનેલી રેલિંગને ઠેકી નથી શકતો જેના લીધે તેને તારમાં અટકાવાનાઓ વારો આવે છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોને જોયા બાદ સૌ કોઈ યુઝરો ખુબ ફની ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જેને વાંચ્યા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે. વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર funny.rajan નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરી રહ્યા છે.
View this post on Instagram