લ્યો બોલો !! વર બિચારો મંડપમાં બેઠો અને દુલ્હને મંડપ પાછળ ઘસઘસાટ રીતે સુઈ ગઈ પણ પછી થયું એવું કે…જુઓ વિડીયો
મિત્રો તમને ખબર જ હશે કે લગ્ન એક એવો રિવાજ છે જેને દરેક લોકોને નિભાવો જ પડતો હોય છે. લગ્ન ન કરનારા લોકોને સમાજ તથા પરિવારમાં અનેક તાના આપવામાં આવે છે આથી તમામ લોકો લગ્નના બંધનમા બંધાતા જ હોય છે. લગ્ન માટે પણ અનેક પ્રકારની પરંપરા તથા અમુક રીતિરીવાજોને અનુસરવાનું રહેતું હોય છે કારણ કે આ સાથ જીવનભર નિભાવવાનો રહેતો હોય છે આથી કોઈ પ્રકારની વિધિ બાકી રહી ન જાય તે અંગેનું ધ્યાન રાખવું પડતું હોય છે.
એવામાં હાલના સમયમાં એક ખુબ ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દુલ્હન એવું કામ કરે છે કે લગ્નમાં ઉપસ્થિત તમામ લોકોનું પણ હાસ્ય જ છૂટી ગયું હતું. તમને ખબર જ હશે કે લગ્નની વિધિ ખુબ લાંબી હોય છે અને તે જ્યા સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વર અથવા તો કન્યા કાંઈ ખાય શકે કે પીય શકે નહીં આથી આ વિધિને વિધિમાં જ તે બંને ખુબ થાકી જતા હોય છે, એવામાં આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થઇ રહ્યું છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કન્યા છે તે મંડપની પાછળ સૂતી જોવા મળી રહી છે જ્યારે વરરાજો લગ્નની વિધિને પૂર્ણ કરી રહ્યો છે, ખરેખર આ વિડીયો ખુબ વધારે ફની માનવામાં આવી રહ્યો છે કારણ કે આવું તો કોઈ પણ લગ્નમાં આપણે [પેહલી વખત જ જોયું હશે કે કોઈ કન્યા આવી રીતે મીઠીં ઊંઘ લેતી હોય જ્યારે વરરાજો લગ્નમાં બેઠીને તમામ વિધિ પૂર્ણ કરતો હોય.
વાયરલ થઇ રહેલો આ વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરોએ ઘણી એવી પ્રતિક્રિયા આપી હતી જેને જોયા બાદ તમારું પણ હાસ્ય તો છૂટી જ ગયું હશે પરંતુ સાથો સાથ અનેક એવા યુઝરોએ ખુબ વધારે આ વિડીયોને પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવી દેજો.
View this post on Instagram