હદય સ્પર્શી વીડિઓ! મહિલા પાસે બેઠેલ આ વાંદરો કરી રહ્યો છે એવુકે વીડિઓ જોઇને ચોકી જાસો કારણ કે મહિલા છેલ્લા…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર મનુષ્ય સાથો સાથ અનેક અન્ય જીવ અને અન્ય જાનવર પણ રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા માનવીને ઘણો વિકસિત બનાવવામાં આવ્યો છે વ્યક્તિ પાસે ઘણી ભાવના અને લાગણી છે જેના કારણે તે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પશુ પક્ષી સાથે આસાનીથી લાગણીસભર બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણીઓ અને મનુષ્ય એક બીજાની ભાષા સમજી શકતા નથી.

પરંતુ બંને વચ્ચે રહેલા ભાવાત્મક સંબંધ ને કારણે તેઓ એક બીજાની લાગણી ને સમજી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ હાલમાં અનેક પ્રાણીઓની સારસંભાળ રાખે છે અને તેનું જતન કરે છે. પ્રાણીઓ પણ મનુષ્ય ના આ પ્રેમ ને સમજીને પોતાને મનુષ્ય પાસે સુરક્ષિત અનુભવીને પોતાનો પ્રેમ વ્યક્તિ પર લુતાવે છે. આપણે સોસ્યલ મીડયા પર અનેક વીડિઓ જોયા છે કે જેમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે પ્રેમ જોવા મળ્યો હોઈ.

હાલમાં સોસ્યલ મીડયા પર ફરી એક આવોજ વીડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં એક વાંદરો મહિલાનો હાલ જાણવા માટે તેના ઘરમાં આવી જાય છે. જો વાત વાયરલ વીડિઓ અંગે કરીએ તો તેમાં એક વૃદ્ધ મહિલા પલંગ પર સુતી જોવા મળે છે જણાવી દઈએ કે આ મહિલા છેલ્લા ઘણા સમયથી પાસે બેઠેલા વાંદરા ને ભોજન કરાવતી હતી. પરંતુ મહિલા છેલ્લા બે દિવસથી બીમાર હોવાથી ઉભી થઇ શક્તિ ના હતી.

જેના કારણે મહિલાએ બે દિવસથી વાંદરા ને જમાડી શકી ના હતી પરિણામે વાંદરાએ મહિલાનો હાલ જાણવા માટે તેની પાસે આવ્યો અને તેના પર પ્રેમ વરસાવ્યો. વીડિઓ માં જોઈ શકાય છે કે વાંદરો મહિલા પર દેઠે છે તેને નાના બાળક ની જેમ ગળે લગાવે છે અને પોતાનો પ્રેમ વરસાવે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.