પોતાના લગ્નમા આ પતિ અને પત્ની એ કર્યું એવું કામ કે જેને કારણે લોકો થયા નરાઝ તેના પાછળ નું કારણ જાણી…..જુઓ વિડીયો
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ નો સમય વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય છે હાલના સમય માં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડીયા નો ઉપયોગ કરે છે. આવા સોશિયલ મીડીયા ના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણા ની ખબર સમગ્ર વિશ્વમાં ફેલાતા વાર નથી લાગતી.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. તેમાં પણ દેશમાં લોકો લગ્નને ઘણુંજ મહત્વ આપે છે. દરેક વ્યક્તિ ના લગ્ન પોતાના રીતિ રિવાજ મુજબ થાઈ છે તેવામાં લગ્નને લઈને એક વિડીયો છેલ્લા થોડા સમયથી સમગ્ર સોશિયલ મીડીયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છો તો ચાલો આ વિડીયો અંગે માહિતી મેળવીએ.
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડીયા પર વાયરલ આ વિડીયો એક લગ્ન સમારોહનો છે. જો વાત આ વીડિયો અંગે કરીએ તો આ વિડીયો માં વર અને કન્યા તેમના ફેરા પૂરા કર્યા પછી ડાન્સ કરતા નજરે પડે છે. આ વિડીયો અંગે બિરલા પ્રિસિઝન ટેક્નોલોજીસ લિમિટેડના પ્રમુખ અને એમડી, વેદાંત બિરલાએ ટ્વિટર પર આ વિડિયો શેર કર્યો અને લખ્યું કે “આ લગ્ન નહીં પરંતુ સંસકારો નું બલિદાન છે ભૂલશો નહીં કે તમે તમારી સંસ્કૃતિ અને પરંપરાઓને કારણે આખી દુનિયામાં જાણીતા છો.
ये शादी है या संस्कारों की आहुति? ये मत भूलिए आप दुनिया में पूजनीय हैं तो केवल अपनी संस्कृति और संस्कारों की वजह से। pic.twitter.com/jZHtEfZpD7
— Vedant Birla (@birla_vedant) March 2, 2021
તમને જણાવી દઈએ કે વેદાંત બિરલાના આ વીડિયોને શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર વીડિયો જોનારા બે ભાગમાં વહેંચાઈ ગયા છે, કેટલાક લોકોએ ઘટનાની ટીકા કરી તો કેટલાક લોકો વીડિયોના સમર્થનમાં પણ આવ્યા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.