મિત્રતા ની અનોખી મિસાલ ! કંઈક આવી રીતે લગ્નમાં દુલ્હાના મિત્રએ તેની લાજ રાખી જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો છે સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર લોકો અનેક વિડીયો અપલોડ કરે છે જેમાંથી અમુક વિડીયો જોનાર લોકો નું મન મોહીલે છે. અને લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. આવા ઘણા વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થાતા હોઈ છે તેમાં પણ લગ્નને લાગતા વિડીયો લોકોમા ઘણા જ પસંદ કરવામાં આવે છે.
આપણે અહીં એક એવા જ વિડીયો વિશે વાત કરવાની છે કેજ્યા મિત્રતા ની સાચી મિસાલ પેસ કરવામાં આવી. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે લગ્ન સમયે અનેક વિધિઓ હોઈ છે જેમાં લોકો ઘણી મજાક મસ્તી કરતા હોઈ છે. જેમાં ખાસતો જયમાળા વખતે લોકો દુલ્હા દુલ્હનને ઉપર ઉઠાવી લે છે અને મજાક મસ્તી કરતા હોઈ છે. વાયરલ થતો વિડીયો આજ બાબત અંગે છે.
જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે આ વિડીયો લગ્ન સંબંધિત છે અને લગ્નને લાગતી વિધિ ચાલી રહી છે તેવામાં વર અને કન્યા જયમાળા લઈને એક બીજા સામે ઉભા છે તેવામાં કન્યાનો પરિવાર તેને ઉચી કરી લે છે. પરંતુ સામા પક્ષે વરની સાથે કોઈ હોતું નથી. જયમાળા માટે કન્યા વારંવાર ઈશારા કરે છે.
જો કે પોતાને ઉઠાવનાર કોઈ નહીં હોવાના કારણે વર મુંજાવા લાગે છે તેવામાં તેની પાસે ઉભેલો વરનો એક દુબળો મિત્ર દેખાય છે અને તે એકલો જ વરને ઉપાડી લે છે. આવી રીતે વર તેની કન્યાને જયમાળા પહેરાવે છે. આમ એક મિત્ર તેના મિત્રની લાજ રાખે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.