લગ્ન પહેલા સ્ટેજ પર ચડીને વરે કન્યા ના હાથમાં આપી એવી વસ્તુ કે જેના કારણ કન્યા અને હાજર લોકો..જુઓ વિડિઓ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમય ચાલી રહ્યો છે જેમાં અનેક લોકો આ સમય ગાળા દરમિયાન એક બીજા સાથે લગ્નના પવિત્ર સંબંધથી જોડાઈ જશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્નનો દિવસ દરેક વ્યક્તિના જીવનમાં ઘણો મહત્વનો હોઈ છે. જેના કારણે લોકો આ દિવસ ને વધુ ને વધુ યાદગાર બનાવવા માટે અનેક પ્રક્રારના કામો કરતા હોઈ છે. મિત્રો આ માટે વર અને કન્યા બંને એક બીજા ને સરપ્રાઈઝ આપવા માટે અનેક યુકતિઓ કરતા હોઈ છે.
જેમકે કોઈ મોંઘી ગિફ્ટ આપવી કે ડાન્સ કરવો કોઈ વિશિષ્ટ થીમ રાખવી કે લગ્નનું ડેકોરેશન અને લગ્નની ગ્રાન્ડ એન્ટ્રી વગેરે ઉપર ઘણી મહેનત કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા નો છે તેવામાં લોકો દ્વારા સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો નો ઘણો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. અને દરરોજ હજારો ની સંખ્યા માં વિડિઓ ઉપલોડ કરવામાં આવે છે. આ તમામ વિડિઓ પૈકી ખાસતો લગ્નના વિડિઓ લોકોમાં ઘણા વાયરલ થાય છે.
મિત્રો આપણે અહીં એક એવાજ લગ્નના વિડિઓ અંગે વાત કરવાની છે કે જેણે હાલમાં સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી છે. મિત્રો જો વાત વાયરલ વિડિઓ અંગે કરીએ તો વિડિઓ માં જોઈ શકાય છે કે આ વિડિઓ લગ્નનો છે. કે જેમાં વર અને કન્યા સ્ટેજ પર ઉભા છે. વિડિઓ જોતા માલુમ પડે છે કે અહીં લગ્ન પહેલા રીગ સેરેમની ચાલી રહી છે. તેવાંમાં કન્યા પોતાના પતિ ને રીગ પહેરાવી દે છે.
પરંતુ વર કન્યા ને વીટી પહેરાવતો નથી વાસ્તવમાં વર પોતાની સાથે કંઈક વસ્તુ લાવ્યો હોઈ છે કે જેને પોતે કન્યા ને વીટી પહેરાવતા પહેલા પહેરાવવા માંગે છે. જણાવી દઈએ કે આ વર પોતાની સાથે એક હતકડી લાવ્યો હોઈ છે જે બાદ આ વર કન્યાને આ હતકડી પહેરાવવાનો પ્રયાસ કરે છે. જો કે શરૂઆત માં તો કન્યા શરમાઈ ગઈ જો કે આ પછી કન્યા પોતાના પતિની વાત માની ગઈ અને પછી તે હાથકડી પહેરવા રાજી થઈ ગઈ. જે બાદ વરે પહેલા તો કન્યાને હાથકડી પહેરાવી જે બાદ તેને વીંટી પહેરાવી. જુઓ વિડિઓ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.