જોઈ છે તમે ક્યારેય વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ ? આ હતી, સુંદર અને એટલી હોટ કે અનુષ્કા શર્મા પણ પાણીકમ લાગે..જુઓ તસ્વીર
વિરાટ કોહલી, ભારતના દરેક ઘરમાં ગુંજતું આ નામ છે. વિરાટ કોહલીએ પોતાની ક્રિકેટ સ્કિલ બતાવીને આખી દુનિયાને પોતાનું દીવાનું બનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે ફોલોવર્સ વિશે કોઈ સ્પોર્ટ્સમેનમાં વાત કરવામાં આવે તો તેમાં રોનાલ્ડો-મેસ્સી બાદ વિરાટ કોહલીનું નામ આવે છે. હવે આની પરથી જ જાણી શકાય છે કે વિરાટ કોહલીની ફેન ફોલોવિંગ કેટલી બધી હશે. વિરાટે ક્રિકેટ જગતમાં પોતાનો વિરાટ એવો વિરાટ અવતાર બતાવ્યો કે સૌ કોઈ તેનું ફેન થઇ ગયું.
હજી થોડા દિવસ પેહલા જ વિરાટ કોહલીએ શ્રીલંકા સામેથી વનડેમાં કિંગ કોહલીએ પોતાનું ધાકડ રૂપ બતાવ્યું હતું. છેલ્લા થોડાક વર્ષોથી વિરાટ કોહલી ફોર્મ બહાર હતા પરંતુ હવે ફરી કિંગ કોહલી તેના પુરાણા ફોર્મમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આમ તો સોશીયલ મીડિયા પર પણ વિરાટ કોહલી પોતાની અંગત બાબતને લઈને ઘણા ચર્ચિત રહેતા હોય છે, ક્યારેક પોતાની પત્ની અનુષ્કા શર્મા ક્યાં તો અમુક વખત પોતાની દીકરી વામિકાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રેહતા હોય છે.
પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે વામિકા કે અનુષ્કા શર્મા વિશે વાત નથી કરવાના પણ અમે વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત કરવાના છીએ.વિરાટ કોહલી ઈજાબેલ લીટે નામની બ્રાઝિલિયન મોડેલ તથા બૉલીવુડ એક્ટ્રેસ તેની ગર્લફ્રેન્ડ હતી. વિરાટ કોહલી સાથેના બ્રેકઅપ બાદ ઈજાબેલ લીટેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અને વિરાટ કોહલી બે વર્ષોથી રિલેશનશીપમાં હતા જે બાદ બંનેની સહમતી બાદ આ સબંધનો અંત લાવવામાં આવ્યો હતો.
ઈજાબેલ લીટે પોતાની સુંદરતા અને હોટનેસને લઈને કાફી ચર્ચિત છે, સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસના અનેક ચાહકો છે જે તેની સુંદરતાના દીવાના છે. અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ પર રોજબરોજની અનેક તસવીરો શેર કરતી જ રહે છે જેના પર તેના ચાહકો ખુબ વધારે પ્રેમ વરસાવે છે.
વર્તમાન સમયમાં વાત કરીએ તો તે સમયનો કોહલી અને આજનો કિંગ કોહલીમા ઘણા બધા બદલાવો આવી ચુક્યા છે, હાલ કિંગ કોહલી એક ક્રિકેટર તો છે જ તે પરંતુ સાથો સાથ તે ઘણી બધી કંપનીનો બ્રાન્ડએમ્બેસેડર પણ છે, એટલું જ નહીં વિરાટ કોહલી લુકમાં પણ ઘણા મોટા મોટા બૉલીવુડ સ્તરોને પાછા છોડે છે.