એવું તે શું થયું કે,ખજૂરભાઈ રડી પડ્યા! આ કરુણ દ્રશ્ય જોઈને તમારી આંખો ભીની થઇ જશે, જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર ગુજરાતના લોકસેવક ખજૂરભાઈનો હદયસ્પર્શી વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે ખજૂરભાઈ રડતા રડતા કહે છે કે, હકીકત માં લોકો બહુ દુઃખી છે. જરૂરિયાત આવા લોકોને છે.75 વર્ષના નર્મદાબેનની એક આંખે મોતિયો છે, કોઈપણ પ્રકારની આશા વગર ભાઈને જમાડે છે. જીતુભાઈને આંખ નથી બે રોજગાર છે.
માજી 25 વર્ષથી દુઃખી થાય છે અને વાવાઝોડામાં ઘર તૂટી ગયું છે અને એક ગોડાઉનમાં રહે છે, આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને સમજાય જશે કે ખજૂભાઈમાં ખુબ જ લાગણીશીલ અને માનવતાનુંગુણ ધરાવે છે, તે અનેક નિરાધાર લોકોના આધાર બન્યા છે. આ વિડીયો જોઈને તમારી આંખો ભીની થઇ જશે.
ખરેખર ખજૂરભાઈનો આ વિડીયો સૌ કોઈના હદયને સ્પર્શી ગયો છે, આપણે જાણીએ છે કે ખજૂરભાઈ એ અત્યાર સુધીમાં અનેક લોકોને ઘરનું ઘર બનાવી આપ્યું છે. ખજૂરભાઈ એક કોમેડિયન તરીકે લોકપ્રિયતા મેળવી હતી પરંતુ આજે તેઓ ગુજરાતમાં એક લોક સેવક અને ભગવાન સમાન ગણાય છે અને ખરેખર ખજૂરભાઈ દિવસ રાત એક કરીને લોકોની સેવામાં પોતાનું જીવન વિતાવે છે.
ખજૂરભાઈએ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે હંમેશા તૈયાર રહે છે તેમજ સૌથી ખાસ વાત એ જે ખજૂરભાઈ વૃદ્ધાઆશ્રમ પણ બનાવી રહ્યાં છે અને તેઓ અનેક પ્રકારની લોકસેવાકીયા પ્રવુતિઓ સાથે જોડાયેલ છે, હાલમાં જ તેમના લગ્ન થઇ છતાં પણ તેઓ સેવાકીય પ્રવુતિઓને પ્રાથમિકતા આપીને ઘર બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે, નીચે આપેલ આ વિડીયો તમારું દિલ જીતી લેશે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.