India

ડાન્સ કરતા સપના ચૌધરી નું બગડ્યું બેલેન્સ અને સ્ટેજ પર પડતા ની સાથે જ બની મોટી દુર્ઘટના,,જુઓ વિડીયો.

Spread the love

ભારતમાં પ્રખ્યાત હરીયાણી ડાન્સર સપના ચૌધરી ખુબ જ પ્રખ્યાત છે. સપના ચૌધરી તેના અંગત જીવન અને પ્રોફેશનલ જીવનને લઈને ખાસ એવી ચર્ચા નો વિષય રહે છે. સપના ચૌધરી જે મુકામ ઉપર પહોંચેલી છે તે મુકામ ઉપર પહોંચવા માટે તેને ઘણી બધી મુસીબતોનો સામનો કરેલો છે. ઘણા બધા ના ટોણા સાંભળેલા છે. એક સમય એવો હતો કે સપના ચૌધરી ડાન્સની દુનિયામાંથી બહાર નીકળવા માંગતી હતી.

પરંતુ તે ફરી પોતાના આત્મવિશ્વાસ સાથે ડાન્સની દુનિયામાં હજી પણ પોતાનું નામ મશહૂર કરેલું છે. સપના ચૌધરી નો હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સપના ચૌધરી ડાન્સ કરતા સમય સ્ટેજ ઉપર જ પડી જાય છે. વીડિયોની વાત કરવામાં આવે તો youtube ઉપર સપના ચૌધરીના ડાન્સનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સપનાનું પર્ફોર્મન્સ ખૂબ જ સુંદર રીતે ચાલી રહેલું હોય છે. પરંતુ સપના ચૌધરી એક સ્ટેપ કરતી વખતે તે અચાનક પોતાનું આખું શરીર પાછળની તરફ ધપાવી દે છે. જેના કારણે તેનું બેલેન્સ બગડી જાય છે.

અને ડાન્સ કરતાં પોતે સ્ટેજ ઉપર પડી જાય છે. સપના ચૌધરીના અચાનક પડતાની સાથે જ ત્યાં ઉભેલા તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને થોડા સમય માટે લોકોના શ્વાસ પણ થંભી જાય છે. પરંતુ સપના ચૌધરી માત્ર થોડીક જ સેકન્ડોમાં પોતાને સંભાળી લે છે અને તે ઊભી થઈને ડાન્સ કરવામાં મશગુલ થઈ જાય છે.

સપના ચૌધરી નો આત્મવિશ્વાસ જોઈને તેના ચાહકો પણ ત્યાં તેને તાળીઓથી વધાવી લે છે. સપના ચૌધરી ના આવા ડાન્સના અનેક વિડીયો youtube ચેનલ ઉપર જોવા મળતા હોય છે. સપના ચૌધરી તેના ડાન્સને કારણે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂકી છે. તેના ડાન્સના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ચાહકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *