શા માટે રાખી એ ૧૭-વર્ષ નાના આદીલ સાથે કર્યા લગ્ન? આદીલ છે એટલી સંપતી નો માલિક જાણી ને ચક્કર આવી જશે, જુઓ ખાસ તસ્વીર.
આ દિવસોમાં અભિનેત્રી રાખી સાવંત ખાસ એવી ચર્ચા નો વિષય રહી છે. પોતાનાથી 17 વર્ષ નાના મુસ્લિમ બિઝનેસમેન આદિલ દુરાની ની સાથે લગ્ન કર્યા છે. રાખી સાવંતે આદિલ સાથે લગ્ન કરીને પોતાનું નામ ફાતિમાં દુરાની રાખ્યું છે. રાખી સાવંતની જીવનશૈલી વિશે તો હર કોઈ લોકો જાણે છે જે પોતાની અદમ્ય શૈલી માટે ખૂબ જાણીતી છે.
આજે અમે તમને આદિલ દુરાની વિશે થોડીક વાત જણાવીશું કે આદિલ શું કામ કરે છે અને તે કેટલી સંપત્તિનો માલિક છે. જેને જાણીને તમે પણ ચક્કર ખાઈ જશો. આદિલ ની વાત કરીએ તો પહેલા તેને ડેઝર્ટલેબ નામથી આઈસ્ક્રીમ પાર્લરનો બિઝનેસ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને કારનો બિઝનેસ શરૂ કર્યો. તે મોંઘી મોંઘી કારનો ખૂબ શોખીન છે સાથે તે નિયમિતપણે વર્કઆઉટ કરે છે અને ફિટનેસ નું ધ્યાન રાખે છે.
આદિલ એ રાખી સાવંતને તાજેતરમાં 43 લાખની bmw વન કાર ગીફ્ટ કરી હતી. આદિલ પાસે કુલ સાત થી આઠ કરોડની સંપત્તિ જણાવવામાં આવી છે. તે પોતાના ફાજલ સમયમાં ઘોડે સવારી અને પેઇન્ટિંગ નો શોખ રાખે છે. આદિલ પાસે અનેક કાર કલેક્શન છે. જેમાં ફોર્ડ, Mercedes, bmw વગેરે કારનો સમાવેશ થાય છે. જેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે.
રાખી સાવંત આ દિવસોમાં ઘણી બધી ચર્ચાનો વિષય રહી છે. જેને થોડા દિવસો પહેલા ગુપ્ત રીતે લગ્ન કરી લેતા તેના ચાહકો તેને ટ્રોલ પણ કરી રહ્યા હતા. ઇન્ડસ્ટ્રીમાં રાખી સાવંતનું એક અલગ નામ જોવા મળે છે. આદિલ સાથેના લગ્ન બાદ તેને અનેક તસવીરો શેર કરેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!