નવરાત્રીમાં વરસાદ થશે કે નહીં? અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, નોરતામાં વરસાદની કેટલી શક્યતા?? જાણો આગાહી
ગુજરાતમાં એક તરફ સૌ કોઈ નવરાત્રીની રાહ જોઈ રહયા છે. સૌ ખેલૈયાઓ ગરબાના તાલે રમવા માટે આતુર છે, ત્યારે હાલમાં જ અંબાલલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. આ આગાહીના કારણે દરેક ગુજરાતીઓ માટે એક ચિંતા નો વિષય છે. ખરેખર આ આગાહી ના કારણે ખૈલેયાઓ ભારે ચિંતામાં મુકાયા છે.
અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો આ નવરાત્રીમાં પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. તેમજ સૌથી ખાસ વાત એ છે કે, તા. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદ સિસ્ટમ સક્રિય છે.
મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. અને આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.