બદલો લેવાની ભાવના સાથે સ્કોર્પિયો ચાલકે બાઈક રાઇડર ને એવી જોરદાર ટક્કર મારી કે…જુઓ વિડીયો.

એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવકે આ વિડીયો પોતાના ટ્વીટર પર મુકેલો છે. સાથો સાથ આ બાબતે કાર્યવાહી ની પણ માંગ કરી છે. આ વિડીયો અનુરાગ અય્યર નામના યુવકે પોતાના ટ્વીટર એકાઉંટ પર મુકેલો છે. સાથોસાથ તેને આ વિડીયો ને પ્રધાનમંત્રી કાર્યાલય, દિલ્હી ના મુખ્યમંત્રી અને દિલ્હી ડી.સી.પી ને ટેગ કરીને કાર્યવાહી ની માંગ કરી છે.

વિડીયો માં જોઈ શકાય છે કે એક સ્કોર્પિયો ચાલક જાણીજોઈ ને એક યુવકે ની ગાડી ને ટલો મારીને વયો જાય છે. બાદ માં ગાડી ચાલાક યુવાન પડી જાય છે અને મરતા મરતા બચે છે. વિડીયો માં જોઈ શકાય છે કે એક બાઈક ચાલક ની સાથે પેલા સ્કોર્પિયો ચાલક કોઈ બાબતે માથાકૂટ કરે છે. બાદ માં તે આગળ થઇ જાય છે. ત્યારબાદ બાઈક ચાલક આગળ જતો હોય છે તે દરમિયાન,

સ્કોર્પિયો ચાલક ફૂલ સ્પીડે આવી ને બાઈક ચાલક ની સાથે ટક્કર મારી દે છે. ટક્કર એટલી જોરદાર હોય છે કે બાઈક ચાલક પડી જાય છે. અને તેની ગાડી પણ ગલોટિયાં મારી જાય છે. સદનસીબે તેને કોઈ વધુ હાનિ થતી નથી. કારણ કે આ બાઈક ચાલક એક રાઇડર હતો. એટલે કે તેણે માથા પર હેલ્મેટ સાથે પુરા શરીર ની સેફટી સાથે ચલાવતો હતો. આ બાબતે બાઈક રાઇડર ને પૂછતાં તેને જણાવ્યું હતું કે, જુઓ વિડીયો.

તે તેના 8-9 બાઈક રાઇડર મિત્રો સાથે ગુરુગામ થી દિલ્હી આવી રહ્યો હતો. આ દરમિયાન એક સ્કોર્પિયો વાળા સાથે બોલાચાલી થઇ અને તેને આવી હરકત કરી હતી. આ બાબતે દિલ્હી પોલીસે નોંધ લેતા વધુ માહિતી મેળવવાનું ચાલુ કર્યું છે. આમ બાઈક ચાલક મરતો મરતો બચી ગયો હતો. આ બાબતે બાઈક ચાલકે કહ્યું કે કાર ચાલકો ને આવી રીતે બેફામ ન થવું જોઈ એ અને રાઈડર્સ નું સન્માન કરવું જોઈ એ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.