ભોજપુરી સિંગર શિલ્પી રાજ નો વાયરલ થયો ખોટો એમએમએસ. જાણો શું છે સમગ્ર ઘટના.

એમએમએસ લીક થયા ની ઘટના ભારત મા ઘણીવાર બનતી હોય છે. જેમાં ઘણી વાર ખોટા લોકો ફસાય જતા હોય છે. ઘણી વાર કોઈ વ્યક્તિ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ ને બદનામ કારવા માટે આવી ઘટના બનતી હોય છે. તેવી જ એક ઘટના ઉત્તરપ્રદેશ થી સામે આવી છે જેમા ભોજપુરી સિંગર શિલ્પી રાજ નામની વ્યક્તિ સાથે આ ઘટના બની છે. તેમના નામનો ખોટો એમએમએસ બનાવીને વાયરલ થવાની ઘટના સામે આવી છે.

મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાની રહેવાસી શિલ્પી રાજ ભોજપુરી ઉદ્યોગમાં તેનું જાણીતું નામ છે. તેણે પવન સિંહ, ખેસારી લાલ યાદવ, અરવિંદ અકેલા જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તે કહે છે કે તે ભોજપુરીમાં સારું કામ કરી રહી છે અને તેને મુવી મા સારા ગીતો પણ મળી રહ્યા છે. હાલમાં તેનો એમએમએસ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેને વાયરલ વિડીયો બાબતે તેના ફેન્સ ને જણાવ્યું હતું કે આ વીડિયો તેનો નથી. અને તેણે તેના ફેન્સ ને આ વિડીયો વાયરલ ન કરવા કહ્યું હતું.

આ વિવાદ બાદ શિલ્પીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરી અને ઘણા સવાલોના જવાબ આપ્યા. તેને ક્યુ કે, ‘એમએમએસમાં દેખાતી છોકરી તે તે નથી. તેને વધુમાં કહ્યું કે આ બધું તેને બદનામ કરવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેને કહ્યું કે તેને વિડીયો જોયો પણ નથી અને તે વિડીયો તેણીનો છે પણ નહિ. આ બાબતે તેને પૂછવામાં આવ્યુ કે તેને કોણ બદનામ કરી શકે ત્યારે તેને જવાબ આપ્યો કે સ્પષ્ટ કહી નો શકે કારણકે તે પોતાના કેરિયર માં આગળ વધે તે કોઈ ને પસંદ નો હોય તે માટે કોઈ ના દ્વારા આ કાવતરું કરેલું છે. તેને વધુમાં જણાવ્યુંય હતું કે,અત્યારે કોઈ નું પણ નામ લેવું તે બરાબર ન કહેવાય તેવું તેને તેના ઇન્ટરવ્યૂ મા જણાવ્યું હતું. આ અંગે હવે પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુમાં તેને જણાવ્યું હતું કે આ બાબતે તેને કોર્ટ માં કેસ દાખલ કરેલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ત્રણ લોકો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં એક શિલ્પી છે જ્યારે બીજો તેનો બોયફ્રેન્ડ છે. આ સિવાય અન્ય એક વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયોમાં શિલ્પી તેના બોયફ્રેન્ડ સાથે ઈન્ટિમેટ થઈ રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સિંગર જે છોકરા સાથે ઈન્ટિમેટ થઈ હતી તેનું નામ વિજય ચૌહાણ છે. વિડિયોમાં છોકરાઓએ તેમના ચહેરાને ઢાંકી દીધા છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ તેણે તેના ફેન્સને પણ તેને શેર ન કરવાની અપીલ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.