સોશિયલ મીડિયા ઉપર રોજ અનેક અવનવા વિડીયો આપણને જોવા મળે છે. હાલમાં ભારતમાં લગ્નની સિઝન તો શરૂ થઈ નથી પરંતુ લગ્નના વિડીયો હજુ પણ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે. લગ્ન હોય એટલે વરરાજા અને કન્યા નું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. વરરાજા અને કન્યા ઉપર લોકોની ખાસ નજર હોય છે.
હવે તો આપણા ભારતમાં લગ્ન પહેલાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવા નો એક અનોખો ક્રેઝ ચાલી રહ્યો છે અને લગ્ન દરમિયાન વરરાજા અને કન્યાની ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરાવવામાં આવતી હોય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કન્યાની બહેનપણીઓ એ વરરાજા અને કન્યા ની એવી એન્ટ્રી કરાવી કે જોવા વાળા તો રહી ગયા સ્તબ્ધ.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ કન્યાની પાંચથી છ બહેનપણીઓ જિંદગી મિલેગી ના દોબારા ના ગીત સુરજ કી બાન મેં ઉપર ખૂબ જ ધમાકેદાર ડાન્સ કરી રહી છે. એવામાં વચ્ચેથી કન્યા અને વરરાજા સુંદર રીતે તૈયાર થઈને ધમાકેદાર એન્ટ્રી લે છે. એન્ટ્રી લેતાની સાથે જ પરિવારના સભ્યો પણ ઊભા થઈ ગયા હતા અને વરરાજા અને કન્યાને વધાવી લીધા હતા.
View this post on Instagram
આ વીડિયોને જોઈને લોકો પણ ખૂબ જ પ્રતિક્રિયાઓ અને લાઈક આપી રહ્યા છે. આ વીડિયોને instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે અને આ વીડિયો ને લોકો ભરપૂર નિહાળી રહ્યા છે. વરરાજા અને કન્યા ને લગ્ન ના દિવસે રાજા મહારાણી ની જેમ સાચવવામાં આવતા હોય છે. ભારત માં લગ્ન પ્રસંગ એક પરમ્પરા છે જે વર્ષો થી ચાલી આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!