કોલેજની ફેરવેલ પાર્ટીમાં યુવતી એટલા જોરદારના ઠુમકા લગાવ્યા કે સૌ કોઈ જોતું જ રહી ગયું ! વિડીયો જોઈ તમારું દિલ પણ મોહાય જશે…જુઓ વિડીયો
ડાંસ એક એવી વસ્તુ છે જે દરેક લોકોને ખુબ વધારે પસંદ આવતી હોય છે, મ્યુઝિક ભલે કોઈ પણ હોય પણ તેની સાથે પગ હલવા માંડે એને ડાંસ કહેવાય. સોશિયલ મીડિયા પર અવારનવાર તમે અનેક એવા અનોખા અનોખા ડાંસ જોયા હશે જેમાં નાગિન ડાંસ જેવા અનેક ડાન્સનો સમાવેશ થતો હોય છે. પરંતુ હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આમ તો તમને ખબર જ હશે કે ડાન્સ કરવો સૌ કોઈને ખુબ પસંદ આવતું હોય છે, લોકો દરેક ડાંસને ખુબ પસંદ તો કરતા જ હોય છે પરંતુ સાથે સાથે તેનો લુફ્ત પણ ખુબ સારી રીતે ઉઠાવતાંહોય છે. હાલના સમયમાં તો લોકો પોતાના ડાંસના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ખુબ વધારે શેર કરતા હોય છે જેમાંથી અમુક વિડીયો ખુબ વાયરલ થતા હોય છે તો અમુક ઓછા વાયરલ રહેતા હોય છે.
એવામાં હાલ કોલેજ ગર્લનો આ વિડીયો ખુબ જોરોશોરોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં યુવતીએ ચોલી કે પીછે ક્યાં હે ગીત પર ખુબ જોરદારનો ડાંસ કર્યો હતો જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં આ વીડિયોને ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે, આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને પસંદ કરી રહ્યા છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ યુવતી ખુબ જબરદસ્ત ઠુમકા લગાવી રહી છે જે લોકોને તો ખુબ વધારે પસંદ આવી રહ્યું છે. આ પેહલો એવો વિડીયો નથી આની પેહલા પણ આવા અનેક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ ચૂકેલા છે જેને લોકો દ્વારા આવી જ રીતે ખુબ પ્રેમ આપવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram