અનુપમા ની પુત્રી પાખીએ સૉશ્યલ મીડિયા પર શેર કરી પોતાની પિન્ક આઉટફિટ ની તસ્વીર જે બાદ…જુઓ તસ્વીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ નો છે. સૉશ્યલ મીડિયા ના આવા માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં અનેક કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.
લોકો દ્વારા પોતાના પસંદગી ના કલાકારો ને ઘણો જ પ્રેમ આપવામાં આવે છે. હાલ આવો જ પ્રેમ એક ખુબ જ લોકપ્રિય શો ” અનુપમા ” ના તમામ કલાકારો ને મળે છે. લોકો દ્વારા આ શોમાં કામ કરતા બધા જ કલાકારો ને ઘણો જ પ્રેમ આપવામાં આવે છે. હાલમા જ પાખી એ પોતાના નવા આઉટફિટ નો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકીયો છે જે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો જણાવો દઈએ કે ‘અનુપમા’ શોમાં પાખીનો રોલ કરનાર અભિનેત્રી નું નામ મુસ્કાન બામને છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહે છે. અને પોતાના ફેન્સ માટે કંઈક ફોટા અને વિડીયો શેર કરતા રહે છે. જણાવી દઈએ કે મુસ્કાન ને એક્ટિંગ ઉપરાંત ડાન્સિંગનો પણ શોખ છે. જો કે હાલમાં જ મુસ્કાને આઉટફિટમાં તેની એક તસવીર શેર કરી છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
જો વાત તેમના આ નવા આઉટફિટ અંગે કરીએ તો તેમાં પાખીએ ગુલાબી ક્રોપ ટોપ સાથે સફેદ જાળીદાર સ્કર્ટ પહેર્યું છે. આ સ્કર્ટ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ફેન્સ ને તેમનો આ લુક ઘણો જ પસંદ આવી રહ્યો છે અને તેઓ કોમેન્ટ માં તેના વખાણ પણ કરે છે.