કાજલે કંઈક અલગ જ અંદાજ માં સફરજન કાંપતો વિડીયો મુકીયો જોઈને લોકોએ જુઓ વિડીયો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.
હાલ આવો જ એક વિડીયો કાજલ નો પણ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે કાજલ સોશ્યલ મીડિયા પર ઘણા સક્રિય છે લોકો તેમને તેમની સુંદરતા અને એક્ટિંગ માટે ઘણા પસંદ કરે છે. જો કે કાજલ પણ પોતાના ફેન્સ માટે કંઈક ને કંઈક અલગ કરવાનું પસંદ કરે છે અને તેનો વિડીયો સૉશ્યલ મીડિયા પર અપલોડ કરે છે લોકો પણ તેમના તમામ ફોટા અને વિડીયો ને ઘણા પસંદ કરે છે. આ કદી માં એક વધુ વિડીયો જોડાઈ ગયો છે.
જો વાત આ વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો જણાવી દઈએ કે કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યું છે. વિડીયો માં કાજલ સફરજનને ઉછાળી અને તેને છરી વડે કાપતી જોવા મળે છે. આ જોઈને તેના ચાહકો દંગ રહી ગયા છે. વીડિયોના કેપ્શનમાં કાજલે ‘મૂડ’ લખ્યું છે આ વિડીયો ને અત્યાર સુધીમાં 2 લાખ 56 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.